Home /News /samachar /રાણા કપૂરની પુત્રી રાખી રહી ચૂકી છે IPLની મિસ્ટ્રી ગર્લ, આવો છે ગ્લેમરસ અંદાજ

રાણા કપૂરની પુત્રી રાખી રહી ચૂકી છે IPLની મિસ્ટ્રી ગર્લ, આવો છે ગ્લેમરસ અંદાજ

પ્રથમ વખત રાખી કપૂર ટંડન આઈપીએલમાં જોવા મળી તો તેના ગ્લેમરસ અંદાજની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી

પ્રથમ વખત રાખી કપૂર ટંડન આઈપીએલમાં જોવા મળી તો તેના ગ્લેમરસ અંદાજની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી

    નવી દિલ્હી : યસ બેંક (Yes Bank)ના ફાઉન્ડર રાણા કપૂર (Rana Kapoor) પર ઈડી અને સીબીઆઈનો ગાળીયો મજબૂત થઈ રહ્યો છે. 2004માં તેમણે આ બેન્કની શરુઆત કરી હતી. રાણા કપૂરનો આખો પરિવાર આ બેન્કને ચલાવવામાં લાગ્યો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી રાણા કપૂરની ત્રણેય પુત્રીઓએ પોતાનો બિઝનેસ શરુ કરતા પહેલા બેન્કમાં પિતાને મદદ કરી હતી. હવે તેમની પુત્રી સાથે પણ સીબીઆઈએ FIR નોંધી છે.


    રાણા કપૂરની પુત્રી રાખી કપૂર ટંડન (Rakhi KapoorTandon) સૌથી પહેલા 2015ની આઈપીએલ દરમિયાન ચર્ચામાં આવી હતી. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ પછી રાખીએ ખેલાડીઓને યસ બેંક મેક્સિમમ સિક્સેસ એવોર્ડ આપ્યો હતો.


    પ્રથમ વખત તે આઈપીએલમાં જોવા મળી તો તેના ગ્લેમરસ અંદાજની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. રાખી કપૂર આઈપીએલમાં મિસ્ટ્રી ગર્લ તરીકે પ્રખ્યાત થઈ હતી. આઈપીએલમાં એવોર્ડ સેરેમનીમાં જોવા મળતી હતી.


    રાખીએ યૂનિવર્સિટી ઓફ પેનસિલવેનિયાથી એમબીએ કર્યું છે. 2012માં રાખીના લગ્ન દુબઈના બિઝનેસમેન અલ્કેશ ટંડન સાથે થયા હતા. અલ્કેશ દિલ્હીનો રહેવાસી છે અને દુબઈમાં ઇન્ટરનેશનલ બુટીકનો મોટો વ્યવસાય છે.


    સુરેશ રૈનાને એવોર્ડ આપતી રાખી કપૂર ટંડન


    વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટક કિરોન પોલાર્ડ સાથે રાખી કપૂર ટંડન


    રાણા કપૂરની ત્રણેય પુત્રીઓએ પોતાનો બિઝનેસ શરુ કરતા પહેલા બેન્કમાં પિતાને મદદ કરી હતી


    રાખી કપૂર ટંડન
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन