Home /News /samachar /

સેક્સ કર્યા બાદ થાકીને કેમ સુઇ જાય છે પુરુષ?, જાણો આ છે કારણ

સેક્સ કર્યા બાદ થાકીને કેમ સુઇ જાય છે પુરુષ?, જાણો આ છે કારણ

આના પાછળ બાયોલોજિકલ કારણ (Biological cause) છે કે કેમ સેક્સ કર્યા બાદ પુરુષો વધારે થાકી જાય છે અને સુઈ જાય છે.

આના પાછળ બાયોલોજિકલ કારણ (Biological cause) છે કે કેમ સેક્સ કર્યા બાદ પુરુષો વધારે થાકી જાય છે અને સુઈ જાય છે.

    સામાન્ય રીતે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે સેક્સ (sex) બાદ મહિલાઓ આફ્ટર પ્લે સેશનમાં (After-play session) રસ દાખવે છે. પાર્ટનરને cuddle કરવા એટલે કે ગળે લગાવા માગે છે. પતિ સાથે પ્રેમ ભરી મીઠી મીઠી વાતો કરવા માંગે છે. જોકે પુરુષ માત્ર ઊંઘવામાં રસ દાખવે છે. મોટાભાગની મહિલાઓે લાગે છે કે, પુરુષ, રિલેશનશિપમાં રસ નહીં દાખવતા એલલા માટે આવું કરે છે. આના પાછળ બાયોલોજિકલ કારણ (Biological cause) છે કે કેમ સેક્સ કર્યા બાદ પુરુષો વધારે થાકી જાય છે અને સુઈ જાય છે. (તસવીર પ્રતિકાત્મક)


    સેક્સ પછી સુઈ જવું કોઇ મિથક નથી પરંતુ અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે સેક્શુઅલ ઇન્ટરકોર્સ બાદ પુરુષ વધારે થાકેલા અને ખેંચ મહેસૂસ કરે છે અને એટલા માટે ઊંઘ આવવા લાગે છે. ઇજેક્યુલેશન દરમિયાન પુરુષોના શરીરમાં અનેક પ્રકારના હોર્મોન્સ અને કેમિકલ્સ રિલિઝ થાય છે જેનાથી ઊંઘ પ્રેરિત થાય છે અને પુરુષો સુઇ જાય છે. (તસવીર પ્રતિકાત્મક)


    ઇન્ટરકોર્સ દરમિયાન જેવું જ પુરુષ ક્લાઇમેક્સ સુધી પહોંચે છે અને તેને સેક્શુઅલ સેટિસ્ફેક્શન ફીલ થાય છે ત્યારે તરત જ તેના શરીરમાં એક હોર્મોન રિલિઝ થાય છે જેને પ્રોલેક્ટિન કહેવાય છે. જેનાથી ઝપકી આવવા લાગે છે. જો પુરુષ આ હોર્મોનને કાઉન્ટર કરવા ઇચ્છે તો તેમને ડોપામાઇન યુઝ કરવું જોઇએ. ડોપામાઇન મૂડ બૂસ્ટરની જેમ છે જે શરીરમાં પ્રોલેક્ટિનને ઓછું કરે છે.(તસવીર પ્રતિકાત્મક)


    સેક્સ અને ક્લાઇમેક્સ દરમિયાન થનારા તણાવ અને શ્રમની જગ્યાએ એનર્જી પ્રોડ્યૂસ કરનાર હોર્મોન ગ્લાઇકોઝનની શરીરમાં કમી હોય છે. જેના કારણે પુરુષોને ઉંઘ આવે છે. જોકે પુરુષોના શરીરના મસલ માસ, મહિલાઓથી વધારે હોય છે. એટલા માટે પુરુષ મહિલાઓની તુલનામાં સેક્સ બાદ વધારે થકા અનુભવે છે. (તસવીર પ્રતિકાત્મક)


    સેક્સ દરમિયાન રિલિ થનારા લવ હોર્મોન ઓક્સિટોસિન પણ બોડીને રિલેક્સ કરવામાં મદદ કરતા હોય છે. આ કારણે પણ સેક્યુઅલ એક્સપીરિયન્સ પછી પુરુષોને જે સંતુષ્ટી મળે છે. જેના કારણે પુરુષોને ઉંઘ આવવા લાગે છે. (તસવીર પ્રતિકાત્મક)


    મહિલાઓની તુલનામાં પુરુષ, સેક્સ દરમિયાન વધારે શારીરિક શ્રમ કરે છે અને એટલા માટે વધારે થાકી જાય છે. સેક્સ બાદ પુરુષને ઊંઘ આવવા લાગે છે. એજ કારણ છે કે તે આફ્ટર પ્લેમાં સામેલ થઇ સકતા નથી. (તસવીર પ્રતિકાત્મક)
    First published:

    આગામી સમાચાર