Home /News /samachar /

US VISA BAN: ડોનાલ્ડ ટ્રમ્પના નવા ઓર્ડરથી આ તમામ કેટેગરીના વીઝા પર થશે મોટી અસર

US VISA BAN: ડોનાલ્ડ ટ્રમ્પના નવા ઓર્ડરથી આ તમામ કેટેગરીના વીઝા પર થશે મોટી અસર

H-1B વીઝા ઉપરાંત આ 6 વીઝા કેટેગરીમાં પણ અમેરિકા જવું હવે થશે મુશ્કેલ

H-1B વીઝા ઉપરાંત આ 6 વીઝા કેટેગરીમાં પણ અમેરિકા જવું હવે થશે મુશ્કેલ

    કોરોના સંકટ (COVID-19 Crisis)ની વચ્ચે અમેરિકામાં વધેલી બેરોજગારી દર વધતાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ભારતને મોટો આંચકો આપતાં H-1B વીઝા પર પ્રતિબંધોની જાહેરાત કરી દીધી છે. 31 ડિસેમ્બર 2020 સુધી તેની પર રોક લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે. તેનાથી સૌથી મોટું નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને થશે. નોંધનીય છે કે, અમેરિકામાં કામ કરનારી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સને મળનારા વીઝાને H-1B વીઝા કહે છે. આ વીઝાને એક નિયત અવધિ માટે ઇસ્યૂ કરવામાં આવે છે. ટ્રમ્પના આ નિર્ણયથી આ કેટેગરીના વીઝા મેળવવામાં મુશ્કેલી ઊભી થશે. (Image: Network18 Graphics)


    (Image: Network18 Graphics)


    (Image: Network18 Graphics)


    (Image: Network18 Graphics)


    (Image: Network18 Graphics)


    (Image: Network18 Graphics)


    (Image: Network18 Graphics)


    (Image: Network18 Graphics)
    Published by:Mrunal Bhojak
    First published:

    આગામી સમાચાર