આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

થોડા પૈસા બચાવવાના ચક્કરમાં આવા અનાજનું સેવન કરવાથી બચો. પણ સમય પહેલા થોડું ધ્યાન રાખવાથી તેમાં કીડા પડવાથી બચાવી શકાય છે. આ ઘરેલૂ ઉપાયથી દાળ અને અનાજમાં કીડા પડતા બચાવો.

વરસાદની ઋતુમાં ભેજના કારણે ખાવા પીવાની ચીજો ખરાબ થઈ જાય છે. ભેજના કારણે તેમાં કીડા અને ધનેડાં પડવા લાગે છે. તેમ છતાં ઘણાં લોકો તેના પર ઓછું ધ્યાન આપી તેનો ધોઈને પાછો ઉપયોગ કરે છે.
ભેજના કારણે તેમાં કીડા અને ધનેડાં પડવા લાગે છે.

તેમ છતાં ઘણાં લોકો તેના પર ઓછું ધ્યાન આપી તેનો ધોઈને પાછો ઉપયોગ કરે છે. પરંતુ તેમાંથી ગંભીર બીમારીઓ થઈ શકે છે.