Home /News /samachar /

10 પાસ માટે સુવર્ણ તક, રેલવેમાં 992 પદ પર થઈ રહી છે ભરતી

10 પાસ માટે સુવર્ણ તક, રેલવેમાં 992 પદ પર થઈ રહી છે ભરતી

સરકારી નોકરીની શોધ કરી રહેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે રેલવે ભરતી બોર્ડ સારો અવસર લઈને આવ્યું છે

સરકારી નોકરીની શોધ કરી રહેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે રેલવે ભરતી બોર્ડ સારો અવસર લઈને આવ્યું છે

    સરકારી નોકરીની શોધ કરી રહેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે રેલવે ભરતી બોર્ડ સારો અવસર લઈને આવ્યું છે. ઈન્ટેગ્રેલ કોચ ઓફ ઈન્ડિયન રેલવે, ફેક્ટરી એપરેન્ટિસના 992 પદો પર ભરતી થવાની છે. 10 પાસ અને આઈટીઆઈ કરતા ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 24 જૂન છે.

    પદનું નામ - આસિસ્ટન્ટ
    પદની સંખ્યા - 992

    યોગ્યતા
    ઉમેદવાર ઓછામાં ઓછુ 10 પાસ હોવો જોઈએ. સાથે આઈટીઆઈ પાસ પણ હોવો જોઈએ.

    ઉંમર મર્યાદા
    ઉમેદવારની ન્યૂનત્તમ ઉંમર 15 વર્ષ અને વધારેમાં વધારે 24 વર્ષ. ઉમેદવારની ઉંમર મર્યાદા 1.10.2019ના આધાર પર કેલ્યુલેટ કરવામાં આવશે.

    સેલરી
    પહેલા વર્ષે - એરેજ 5700 રૂપિયા
    બીજા વર્ષે - એવરેજ 6,500

    આ પણ વાંચોરૂ. 2 લાખ દર મહિને કમાણીનો Hit ફોર્મ્યૂલા , શરૂ કરો આ બિઝનેસ

    પૂર્વ આઈટીઆઈ ઉમેદવાર
    પહેલા વર્ષે - 5700
    બીજા વર્ષે - 6500 પ્રતિ માસ
    ત્રીજા વર્ષે - 7350 પ્રતિ માસ

    અરજી ફી
    જનરલ / EWS/ OBC શ્રેણી માટે અરજી ફી રૂ. 100 છે
    SC/ST/PWD માટે કોઈ પમ પ્રકારની ફી નથી

    પસંદગી પ્રક્રિયા
    ઉમેદવારની પસંદગી 10મી બોર્ડની પરિક્ષામાં મેળવેલા ટકા અને ઈન્ટરવ્યૂના આધાર પર હશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારને અરજી કરવા માટે icf.indianrailways.gov.in પર જવું પડશે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन