Home /News /samachar /

ન્યૂઝ 18નું જાગૃતતા અભિયાન બટન દબાવો દેશ બચાવો

ન્યૂઝ 18નું જાગૃતતા અભિયાન બટન દબાવો દેશ બચાવો

  લોકસભા ચુંટણી હમણા જ આટોપી લેવાઈ અને તેના પરીણામની  જાહેરાત માટે નાગરીકોને આતુર બનતા કરી દીધા છે. લોકસભા લોકશાહીના અર્થમાં મહાન સફ્ળતા છે. લોકશાહીના એક પરિમાણમાનું એક, જે દેખીતી રીતે "લોકો દ્વારા" એક સરકાર સુચવે છે તે અસલમાં મતદાતાઓની સંખ્યા વિશે છે. 542 બેઠકોમાં મતદાતાઓની સંખ્યા 67.11 % ની ટકાવારી હાલની ચુંટણીનો રેકર્ડ  છે. વેલ્લોરની બેઠક બાકાત રાખવામાં આવી હતી તે હક્કિત હોવા છતા અને મતદાન પુન: ચાલુ થયુ હતુ. આપણે ગઈ લોકસભાની સરખામણીમાં 1.6% ની વૃધ્ધિ જોઈ. આ આંકડા પુન:મતદાન પછી રીવીઝનને આધિન છે. 543 લોકસભા સીટ માટે આખરી મતદાતાઓની સંખ્યા 1914 માં 66.44% હતી. જે હાલની ચુંટણીના મતદાતા સંખ્યાની સરખામણીમાં ઘણા ઓછા છે.

  ભારતના ચુંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ લાવવા કરાયેલા પ્રયાસોણે વિચારણા હેઠળ લેતા,ચુંટણી કમીશ્નરે દેશમાં લોકોને મતદાન શા માટે અગત્યનું છે તે માટે જાગૃત કરવા કેટલાય મતદાતા જાગૃતિ મંડળો ખોલ્યા હતા અને શા માટે મતદાન મહત્વનુ છે. અને એક નાગરીક તરીકે તેમા તમારે શા માટે ભાગ લેવો જોઈએ. ભારતના ચુંટણી પંચે ટવીટર સાથે પણ હાથ મીલાવ્યા હતા અને "સીસ્ટમેટીક વોર્ટસ" એજયુકેશન ઈલેકટ્રીક અને પાર્ટીસીપેશન (SWEEP) કહેવાતો જાગૃતિ કાર્યક્રમ ઉભો કર્યો હતો.SWEEPનું ધ્યેય વિવિધ મોડ અને મીડીયા વાપરીને નગરીકોમાં જાગૃતિ લાવવાનું છે. ઈલેકશન કમીશ્નર ઓફ ઈન્ડીયાએ લોકશાહીના ખરેખર તહેવારનું ભાન કરાવવા "દેશના મહાન તહેવાર" નું પ્રમોશન કર્યુ હતુ. ઉપરાંત, કેટલાક અન્ય પરિબળો જેવા કે, સેલેબ્રીટીની વિનંતીઓ, અભિયાન, જાહેર ખબરો વિગેરે જોમ. ઉંચુ રાખવા અને નાગરીકોને તેમના મતાધિકાર વાપરવા માર્ગદર્શન આપ્યુ હતુ.

  વિવિધ બ્રાન્ડોએ સામાજીક રીતે જવાબદાર બની અને મતદાન મહાત્મયને પ્રકાશિત કરવા અભિયાન બનાવ્યુ. બ્રાન્ડઝ જેવી કે KFC, Shiggy, અને મુવી ટીકીટીંગ પ્લેટફોર્મ "બુક માય શો" અસરકારક અભિયાન સાથે નવા મતદાતા અને યુવા લોહીને "મતાધિકાર" ની યાદ અપાવવા આગળ આવ્યા. બધા અભિયાનો સુક્ષ્મ રીતે નાગરીકોને એક સરખો એટલે કે તેઓ તેમના મત વાપરે તેવો સંદેશ આપવાનું ધ્યેય રાખતા હતા. અભિયાન જેવું કે           " એક દીન કી છુટી" લાખો અભિપ્રાયો/દષ્ટિબિંદુઓ  સુધી પહોંચી ગઈ હતી અને તે મતદાતાની સંખ્યાની ટકાવારીમાં નજીવા તફાવત માટે જવાબદાર છે.

  વધુ આગળ પર જતા,જાગૃતિ અભિયાન મુખ્યત્વે નાના ઓડીયો,GIF, માઈક્રોસાઈટ વિગેરેના રૂપમાં ડીઝીટલ હતી. ડીઝીટલ એક મોટો મંચ પુરો પાડે જ છે અને અસરકારક સંદેશાનું સાધન પણ છે. વધુ સ્પષ્ટ બનતા કહી શકાય કે મોટા ભાગના અભિયાનોનો પ્રવાહ ફેઈસ બુક અને યુ-ટયુબ પર ઉમટતો હતો કારણ કે તે જનતા સુધી ઉચ્ચત્તમ પહોંચ પુરી પાડે છે.

  અસ્વિકૃતિ

  બટન દબાવો, દેશ બચાવો તે નેટવર્ક 18 ની પહેલ છે જે આર.પી. ગોએન્કા ગૃપ દ્વારા હજુ કરવામાં આવેલ છે અને તેનું ધ્યેય દરેક ભારતીયને જનરલ ઈલેકશન 2019 ના હાલમાં નક્કી થયેલ મતદાન તબક્કાઓમાં મતદાન કરવા વિનંતી કરવાનુ છે. હેશ ટેગ # બટન દબાવો  દેશ બનાવો નો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા ઉપર વાર્તાલાપ (કન્વર્ઝેશન)ને અનુસરો
  First published:

  આગામી સમાચાર