Home /News /samachar /

બીજેપી-શિવસેના વચ્ચે 30 વર્ષ જૂની મિત્રતા, જાણો બંને વચ્ચે ક્યારે-ક્યારે થયાં અબોલા

બીજેપી-શિવસેના વચ્ચે 30 વર્ષ જૂની મિત્રતા, જાણો બંને વચ્ચે ક્યારે-ક્યારે થયાં અબોલા

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવ બાદ અંતે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીના માર્ગ અલગ થઈ ગયા છે

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવ બાદ અંતે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીના માર્ગ અલગ થઈ ગયા છે

    છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવ બાદ અંતે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીના માર્ગ અલગ થઈ ગયા. આવો જાણીએ સ્થાપનાથી લઈને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 સુધી કેવી રહી શિવસેનાની સફર...


    1966માં બાલ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી. બીજેપી અને શિવસેનાએ 1989માં પહેલીવાર લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે લડી હતી.


    [caption id="attachment_929808" align="alignnone" width="875"] 2004માં બાલ ઠાકરેએ શિવસેનાનું સુકાન તેમના દીકરા ઉદ્ધવને સોંપ્યું હતું. તેના કારણે નારાજ થઈને બાલ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ પાર્ટીથી અલગ થઈને પોતાની નવી પાર્ટીની રચના કરી હતી.
    [/caption]

    2014માં સીટોની વહેંચણીને લઈ ગઠબંધન તૂટ્યું. બંને પાર્ટીઓએ અલગ-અલગ વિધાસભા ચૂંટણી લડી પરંતુ બાદમાં મળીને સરકાર બનાવી અને ચલાવી. લોકસભા ચૂંટણી 2019 પહેલા બંને પાર્ટીઓના માર્ગ ફરી અલગ થઈ ગયા પરંતુ ચૂંટણીના બિલકુલ પહેલા બંને ફરીથી સાથે આવી ગયા.


    1990થી લઈને આજ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના ક્યારેય 100 સીટોના આંકડાને સ્પર્શી નથી શકી. વધુમાં વધુ 73 સીટો તેને 1995માં મળી હતી. પરંતુ આ વખતે 2014ની તુલનામાં શિવસેનાને 56 સીટો મળી છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन