Home /News /samachar /

લગ્નની 20મી વર્ષગાંઠ પર માધુરી દિક્ષિતે પતિને KISS કરતી લીધી સેલ્ફી

લગ્નની 20મી વર્ષગાંઠ પર માધુરી દિક્ષિતે પતિને KISS કરતી લીધી સેલ્ફી

બોલિવૂડ ઍક્ટ્રેસ માધુરી દીક્ષિતે પતિ રામ નેને સાથે રોમેન્ટિક સેલ્ફી શેર કરી. આ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં માધુરી રામને કિસ કરતી જોવા મળી રહી છે.

બોલિવૂડ ઍક્ટ્રેસ માધુરી દીક્ષિતે પતિ રામ નેને સાથે રોમેન્ટિક સેલ્ફી શેર કરી. આ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં માધુરી રામને કિસ કરતી જોવા મળી રહી છે.

    બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે કરવા ચોથના દિવસે પતિ રામ નેને સાથે રોમેન્ટિક સેલ્ફી લીધી હતી. માધુરી અને રામ નેનેની આ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


    આ તસવીરમાં માધુરી રામને કિસ કરતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં માધુરીએ એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં માધુરીએ 20મી વર્ષગાંઠ પર એક ખાસ મેસેજ લખ્યો છે.


    [caption id="attachment_922343" align="alignnone" width="749"] માધુરી અને રામ નેનેની તસવીરને જોઈને લાગે છે કે આ તસવીર અહીંની નથી. તસવીર શેર કરતા માધુરીએ લખ્યું છે - 'જનમ જનમ કા સાથી, 20 મી વર્ષગાંઠ'. આ તસવીરમાં માધુરી અને રામ નેને એક બીજાથી ખૂબ ખુશ દેખાઇ રહ્યા છે. રામ નેને વ્યવસાયે ડૉક્ટ
    First published:

    આગામી સમાચાર