Home /News /samachar /શું તમે મીડિયામાં first career breakની શોધમાં છો? તો Network18માં મળશે સોનેરી તક
શું તમે મીડિયામાં first career breakની શોધમાં છો? તો Network18માં મળશે સોનેરી તક
job in media: નેટવર્ક18 (Network18 hiring) એડિટોરિયલ અને પ્રોડક્શન ફંક્શન્સમાં યુવા (editorial and production functions) પ્રતિભાની શોધમાં છે. સમાચારના વાતાવરણમાં કામ કરવાનો ઉત્સાહ અને મજબૂત કોમ્યુનિકેશન ધરાવતા ઉમેદવારો (candidate can apply) અરજી કરી શકે છે.
job in media: નેટવર્ક18 (Network18 hiring) એડિટોરિયલ અને પ્રોડક્શન ફંક્શન્સમાં યુવા (editorial and production functions) પ્રતિભાની શોધમાં છે. સમાચારના વાતાવરણમાં કામ કરવાનો ઉત્સાહ અને મજબૂત કોમ્યુનિકેશન ધરાવતા ઉમેદવારો (candidate can apply) અરજી કરી શકે છે.
career news: શું તમે ફ્રેશર છો અને તમે મીડિયામાં જીવનનો પહેલો કરિયર બ્રેકની (first career break in media) શોધમાં છો તો તમારી રાહ ખતમ થશે. કારણ કે ભારતનું સૌથું મીડિયા નેટવર્ક (India's largest media network) Network18 હાયરિંગ કરવા જઈ રહ્યું છે. Network18માં એડિટોરિયલ અને પ્રોડક્શન ક્ષેત્રમાં ( editorial and production functions) સોનેરી તક મળશે. નેટવર્ક18 એડિટોરિયલ અને પ્રોડક્શન ફંક્શન્સમાં યુવા પ્રતિભાની શોધમાં છે. સમાચારના વાતાવરણમાં કામ કરવાનો ઉત્સાહ અને મજબૂત કોમ્યુનિકેશન ધરાવતા ઉમેદવારો (candidate can apply) અરજી કરી શકે છે.
કેવો હોવો જોઈએ ઉમેદવાર? - નેટવર્ક18માં અરજી કરના આદર્શ ઉમેદવાર ન્યૂઝ વાતાવરણમાં (news environment) કામ કરવાનો ઉત્સાહ ધરાવતો હોવો જોઈએ સાથે સંચાર કૌશલ્ય પણ હોવું જોઈએ.
-સંગઠીત (organized) -સ્વ-પ્રેરિત (self motivated) -સર્જનાત્મક (creative) નવીન અને મલ્ટી ટાસ્ક ( innovative and a multi tasker)
આદર્શ ઉમેદવારને ભારતના સૌથી મોટા મીડિયા નેટવર્ક માટે કામ કરવા ઉપરાંત તમને વ્યાવસાયિક વિકાસ, બિઝનેસ ઇન્ટેલિજન્સ મેન્ટરશિપ અને મૂલ્યવાન નેટવર્કિંગની તક પણ મળશે.
અરજદારની લાયકાત - કોઈપણ પ્રવાહમાં તાજા સ્નાતક - મીડિયા ઉદ્યોગમાં અને વાસ્તવિક સમયના સમાચાર વાતાવરણમાં કામ કરવાનો ઉત્સાહ - બહુમુખી પ્રતિભા ધરાવતા ઉમેદવારો કે જેઓ આસપાસના વિસ્તારમાં બનતી રસપ્રદ અને મહત્વપૂર્ણ ઘટનાઓને ઝડપથી પકડી શકે - દ્વિભાષી પ્રાધાન્ય (અન્ય ભાષાઓ ઉપર પણ મજબૂત પકડ)
કેવી રીતે અરજી કરવી - અહીં તમને નેટવર્ક18માં અરજી કરવા માટે એક લિંક આપી છે. જેના ઉપર ક્લિક કરવાથી તમને અરજી ફોમ દેખાશે. જેમાં અરજીકર્તાએ પોતાનું આખુ નામ, જન્મ તારીખ, ઈમેઈલ આઈડી, ફોન નંબર, કરન્ટ લોકેશન, પ્રેફર્ડ લોકેશન, સંસ્થ્યા અને કોર્સ વિશે માહિતી, પાસઆઉટ વર્ષ, ફ્રેશર છો કે નહીં, કયા શેગમેન્ટમાં કામ કરવા ઈચ્છો છો, કયા રોલ માટે અરજી કરવી છે. સહિત જાણકારી ફોર્મમાં આપવાની રહેશે ત્યારબાદ સબમીટ કરવાનું રહેશે. મીડિયામાં કરિયરનો પહેલો બ્રેકની શોધમાં ઉત્સાહી ઉમેદવારો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને અરજી કરી શકે છે.
Network18 વિશે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એક ભાગ નેટવર્ક18 છે. Network18એ ભારતનું સૌથી મોટું મીડિયા નેટવર્ક છે. આ મીડિયા નેટવર્કમાં 16 ચેનલ છે. સાથે સાથે 12 ભાષાઓમાં ડિજીટલ પોર્ટલ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર