Home /News /samachar /

'ઉરી'ની સક્સેસ પાર્ટીમાં આવ્યા સ્ટાર્સ, રાધિકાનો બોલ્ડ અંદાજ

'ઉરી'ની સક્સેસ પાર્ટીમાં આવ્યા સ્ટાર્સ, રાધિકાનો બોલ્ડ અંદાજ

અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' દર્શકોને પસંદ પડી છે. ફિલ્મે 5 દિવસમાં 55.81ની કમાણી કરી હતી.

અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' દર્શકોને પસંદ પડી છે. ફિલ્મે 5 દિવસમાં 55.81ની કમાણી કરી હતી.

    વિક્કી કૌશલની ફિલ્મ ઉરીની સફળતા બાદ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


    ફિલ્મ ઉરીમાં વિક્કી કૌશલની સાથે યામી ગૌતમ મહત્વની ભૂમિકામાં હતી


    સક્સેસ પાર્ટીમાં યામી ગૌતમ


    પરેશ રાવલ પણ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં


    ફરાહ ખાન


    રાધિકા આપ્ટે પણ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પહોંચી હતી
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन