Home /News /samachar /શું ફરીથી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? નવી તસવીરો જોઈ Internet પર ઉઠ્યા આવા સવાલો

શું ફરીથી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? નવી તસવીરો જોઈ Internet પર ઉઠ્યા આવા સવાલો

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની એક તસવીર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની છે. આમ તો ઐશ્વર્યા આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ તેમાં ઐશ્વર્યાની ડ્રેસિંગ સ્ટાઈલના કારણે લોકો તેને ઘણાં સવાલો પૂછી રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની એક તસવીર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની છે. આમ તો ઐશ્વર્યા આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ તેમાં ઐશ્વર્યાની ડ્રેસિંગ સ્ટાઈલના કારણે લોકો તેને ઘણાં સવાલો પૂછી રહ્યા છે.

વધુ જુઓ ...
    મુંબઈ- ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની એક તસવીર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની છે. આમ તો ઐશ્વર્યા આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ તેમાં ઐશ્વર્યાની ડ્રેસિંગ સ્ટાઈલના કારણે લોકો તેને ઘણાં સવાલો પૂછી રહ્યા છે. આ વાયરલ તઈ રહેલી તસવીરોમાં ઐશ્વર્યાએ લાલ કલરનો સુંદર સૂટ પહેર્યો છે. આ તસવીરોને જોતાં ઐશ્વર્યાના પ્રેગ્નેન્ટ હોવાની ખબરો સોશિયલ મીડિયા પર સામે ઉડતી નજરે રહી છે.

    વાત જાણે એમ છે કે ઐશ્વર્યા અને અભિષેક મુકેશ અંબાળીની બહેન નીના કોઠારીની દીકરી નયનતારાની પ્રી-વેડિંગ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં અભિષેક બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા, તો ત્યાં જ ઐશ્વર્યા ફેશન ડિઝાઈનર સબ્યસાંચીના રેડ અને ગોલ્ડન ડિઝાઇનર સૂટમાં નજરે આવી હતી. આ તલવીરમાં ઐશ્વર્યાનો દિપ્પટો સામેની તરફ ફેલાયેલો હતો, જેમાં તેનું પેટ ઢાંકેલું નજર આવી રહ્યું હતું. એવામાં ઘણાં યુઝર્સનું કહેવું છે કે એશ દુપટ્ટાનો ઉપયોગ કરીને પોતાનો બેબી બમ્પ છુપાવવાની કોશિશ કરી રહી છે.



    વાસ્તવિક રીતે કેટલાક સમય પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન બીચ ઉપર નજરે આવી રહી હતી. યે વીડિયો ગોવાનો હતો, જયારે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષક વેકશન મનાવી રહ્યા હતા. તે વીડિયોના કારણે પણ ઐશ્વર્યા રાય બચ્ચનના પ્રેગ્નેન્ટ હોવાની અફવાઓએ જોર પકડી લીધું છે.



    લગ્નના 12 વર્ષ પછી પણ બંને વચ્ચેનો પ્રેમ ઓછો નથી થયો. બીચ ઉપર બંનેની વચ્ચે તણાવ હોવાની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ એ ખોટી સાબિત થઈ. એવી જ રીતે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકને આદર્શ કપલ નથી માનવામાં આવતું.

    હિમાચલ: ઝાડ પર લટકતી મળી 'પરિણીતાની નિર્વસ્ત્ર લાશ', પતિ અને સાસુ-સસરાની ધરપકડ

    મનાલી હાઈવે-21 પર 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 1 યુવકનું મોત 4 ગંભીર ઘાયલ
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો