Home /News /samachar /

GSEB HSC પરીક્ષા : વર્ષ 2019નું હિન્દી (દ્વિતીય ભાષા) વિષયનું પ્રશ્ન પત્ર

ગાંધીનગર : આવતા મહિને ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓ પણ ચિંતામાં ગરકાવ થઈ જાય છે. હાલ વિદ્યાર્થીઓ રાત દિવસ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને જૂના પેપરો પણ ખૂબ ઉપયોગી થતા હોય છે. સ્કૂલો તેમજ ટ્યુશન ક્લાસિસ વિદ્યાર્થીઓને છેલ્લી બેથી ત્રણ વર્ષની બોર્ડની પરીક્ષાના પેપરો સોલ્વ કરવાની પણ સલાહ આપતા હોય છે. આવું કરવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવાં કેવાં સવાલો પૂછી શકાય છે તેનો અંદાજ આવે છે. ઘણી વખત જૂના પેપરોમાંથી પણ બેઠા જ સવાલો પૂછવામાં આવતા હોય છે. આવા સમયે પેપરનું રિવિઝન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને ખૂબ મદદ મળી રહે છે. ન્યૂઝ18 ગુજરાતી વિદ્યાર્થીઓની મદદ માટે ખાસ જૂના પેપરો પ્રસિદ્ધ કરી રહ્યું છે. બોર્ડ તરફથી કરાયેલી જાહેરાત અનુસાર, આ વખતે ધોરણ 10ની પરીક્ષા 5 માર્ચથી શરુ થશે અને 17 માર્ચે પૂરી થઈ જશે. જ્યારે 12 સાયન્સની પરીક્ષા 5 માર્ચે શરુ થશે અને 16 માર્ચે પૂરી થઈ જશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 તારીખે શરુ થશે અને 21 માર્ચે પૂરી થઈ જશે.

વધુ જુઓ ...
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन