Home /News /samachar /

Housefull 4: ટિકિટ બૂક કરાવી છે તો જોયા પહેલા આ રિવ્યૂઝ જાણો

Housefull 4: ટિકિટ બૂક કરાવી છે તો જોયા પહેલા આ રિવ્યૂઝ જાણો

ઘણા ચાહકોએ ફિલ્મની મજા માણી હતી, કેટલાક લોકોને લાગે છે કે 'હાઉસફુલ 4' મૂંઝવણભર્યું હતું અને તેની કહાની નબળી હતી.

ઘણા ચાહકોએ ફિલ્મની મજા માણી હતી, કેટલાક લોકોને લાગે છે કે 'હાઉસફુલ 4' મૂંઝવણભર્યું હતું અને તેની કહાની નબળી હતી.

    મલ્ટીસ્ટારર ફિલ્મ 'હાઉસફુલ 4' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પુનર્જન્મ પર આધારીત આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સનન, પૂજા હેગડે અને કૃતિ ખારબંદા મુખ્ય ભૂમિકામાં છે.

    ફિલ્મની રજૂઆત સાથે જ ટ્વિટર પર તેની સમીક્ષાઓ પણ આવવા લાગી છે. જ્યારે ઘણા ચાહકોએ ફિલ્મની મજા માણી હતી, કેટલાકને લાગે છે કે 'હાઉસફુલ 4' મૂંઝવણભર્યું હતું અને તેની કહાની નબળી હતી. આ ફિલ્મ વિશે લોકો શું કહે છે તે જુઓ.

    આ પણ વાંચો: 'દબંગ 3'નું ટ્રેલર આ ભૂલના કારણે થઇ રહ્યું છે ટ્રોલ









    'હાઉસફુલ 4' નું એડવાન્સ બૂકિંગ થઈ ચૂક્યું છે અને શરૂઆતના અઠવાડિયામાં ફિલ્મ સારી કમાણી કરી શકે છે કારણ કે હવે દિવાળીની રજાઓ શરૂ થઈ ગઈ છે.

    બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ તાપસી પન્નુ-ભૂમિ પેડનેકર સ્ટારર 'સાંડ કી આંખ' અને રાજકુમાર રાવ-મૌની રૉય સ્ટારર 'મેડ ઇન ચાઇના' સાથે ટક્કર થઇ રહી છે.
    First published:

    આગામી સમાચાર