Home /News /sabarkantha /ખેડબ્રહ્માઃ ત્રીપલ અકસ્માતમાં જીપમાંથી ફંગોળાયેલી 4 માસની બાળકીનું મોત

ખેડબ્રહ્માઃ ત્રીપલ અકસ્માતમાં જીપમાંથી ફંગોળાયેલી 4 માસની બાળકીનું મોત

હિંમતનગરઃ હિંમતનગર અંબાજી હાઈવે પર ખેડબ્રહ્માના દાણ મહુડી પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીનુ મોત થયુ છે તો 15 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અંબાજી તરફથી આવતા આ વાહનોમાં બે કાર ટકરાઈ હતી અને ત્યારબાદ જીપ ટકરાતા જીપ ખાડામાં પડી ગઈ હતી. અને જેને લઈને 1 ચાર માસની બાળકીનુ મોત થયુ હતુ .તો 15 જેટલા મુસાફરો ઘાયલ થયા છે આ તમામ ઘાયલોને ત્રણ જેટલી 108માં ખેડબ્રમ્હા સીવીલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

    First published:

    Tags: ઘાયલ, મુસાફરો, મોત, સારવાર

    विज्ञापन