Home /News /sabarkantha /અરવલ્લી: સિનિયર સિટીઝન મેરેથોનમાં વૃદ્ધો 5 કિમી દોડ્યા

અરવલ્લી: સિનિયર સિટીઝન મેરેથોનમાં વૃદ્ધો 5 કિમી દોડ્યા

આજે વૃદ્ધો પણ ઉત્સાહ ભેર મેરેથોન માં દોડ્યા અને એક મોટી ઉંમરે પણ સારી તંદુરસ્તી નો અહેસાસ કર્યો...

આજે વૃદ્ધો પણ ઉત્સાહ ભેર મેરેથોન માં દોડ્યા અને એક મોટી ઉંમરે પણ સારી તંદુરસ્તી નો અહેસાસ કર્યો...

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે સિનિયર સિટીઝનો ની યોજાઈ મેરેથોન દોડ વૃદ્ધઓ એ 5 કિમિ ની લગાવી દોડ

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે મોડાસા લાયન્સ ક્લબ અને જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા સિનિયર સિટીઝનો ની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં 60થી 65 વર્ષના સિટીઝનો માટે 5 કિમિ જયારે 65થી 70 વર્ષ ના સિટીઝનો માટે 3 કિમિ જયારે 70થી 75 વર્ષના સિટીઝનો માટે 2 કિમિની દોડ યોજાઈ જેમાં ખુબ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો એ ભાગ લીધો.

સામાન્ય રીતે યુવાનો મેરેથોન દોડ માં ભાગ લેતા હોય છે ત્યારે લાયન્સ ક્લબ અને જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા વૃદ્ધો ની દોડ યોજી એક જિલ્લા માં નવતર પ્રયોગ હાથ ધર્યો મેરેથોન દોડમાં ભાગ લેનાર સિનિયર સિટીઝનો એ પણ એક યુવાન જે રીતે મેરેથોન માં દોડી શકેછે એ રીતે આજે વૃદ્ધો પણ ઉત્સાહ ભેર મેરેથોન માં દોડ્યા અને એક મોટી ઉંમરે પણ સારી તંદુરસ્તી નો અહેસાસ કર્યો એમ જણાવી આજની અરવલ્લી જિલ્લા માં યોજાયેલ સિનિયર સિટીઝનો ની દોડ માં ઉત્સાહભેર ભાગ લીધો સમગ્ર મેરેથોન સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા બનેલ સિટીઝનોને અરવલ્લી જિલ્લા કલેકટર ના હસ્તે ઇનામો અપાયા હતા.
First published:

Tags: Aravalli, Marathon