Home /News /sabarkantha /મંત્રી શંકર ચૌધરીએ વિદ્યાર્થીઓને ઇગ્લિશ ભણાવવા જતા બાફ્યું,- "elephant ની જગ્યાએ elephent " લખ્યું!

મંત્રી શંકર ચૌધરીએ વિદ્યાર્થીઓને ઇગ્લિશ ભણાવવા જતા બાફ્યું,- "elephant ની જગ્યાએ elephent " લખ્યું!

પાલનપુરઃ એક તરફ સમગ્ર ગુજરાતમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં રાજ્ય આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી એ આજે ડીસા ની શિવ નગર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ સમયે સ્થાનિક ઈંગ્લીશના શિક્ષકની હાજરીમાં knif નો સ્પેલિંગ ખોટો લખતા વિધાર્થી ઓ સહીત સંચાલક મંડળ અચરજ પામ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    પાલનપુરઃ એક તરફ સમગ્ર  ગુજરાતમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં રાજ્ય આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી એ આજે ડીસા ની શિવ નગર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ સમયે સ્થાનિક ઈંગ્લીશના શિક્ષકની હાજરીમાં knif નો સ્પેલિંગ ખોટો લખતા વિધાર્થી ઓ સહીત સંચાલક મંડળ અચરજ પામ્યા હતા.

    જો કે રાજ્ય આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીની હાજરીમાં શિક્ષક દ્વારા ખોટો સ્પેલિંગ લખતા શિક્ષકની પોલ ખુલ્લી પડી હતી. તેમજ બાદમાં શિક્ષકે  સ્પેલીગ સુધારી પોતાની ભૂલ કબુલી હતી. જો કે પ્રવેશોત્સવ વખતે શિક્ષકોની પણ હવે ક્લાસ લેવાય તો ઘણી મોટી ભૂલ બહાર આવે તેમ છે.

    તો બીજી તરફ શંકરભાઈ ચૌધરીએ પણ વિધાર્થીઓની પરીક્ષા કરવા ક્લાસરુમમાં સ્પેલિંગ લખી વિધાર્થીઓ પાસેથી તેનો ગુજરાતી અર્થ જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શંકરભાઈ ચૌધરીએ પોતે  બોર્ડ પર elephant ની જગ્યાએ elephent લખતાં મંત્રીજીની જ પરીક્ષા થઈ ગઈ હતી.
    First published:

    Tags: અભ્યાસ, ગુજરાત, રાજકારણ, શંકર ચૌધરી