ઉત્તર ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચારે માજા મુકી છે. લાંચ લેવામાં જાણે કે અધિકારીઓ વચ્ચે હોડ જામી છે. મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારી રૂ.1 લાખની લાંચ લેતાં પકડાયાની ઘટના બાદ વધુ એક લાંચ કેસ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.

હિંમતનગર #ઉત્તર ગુજરાતમાં જાણે ભ્રષ્ટાચારે માજા મુકી છે. લાંચ લેવામાં જાણે કે અધિકારીઓ વચ્ચે હોડ જામી છે. મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારી રૂ.1 લાખની લાંચ લેતાં પકડાયાની ઘટના બાદ વધુ એક લાંચ કેસ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.
હિંમતનગર લાંચ રૂશ્વત બ્યૂરોએ આજે સફળ ઓપરેશન પાર પાડી રૂ.2 લાખની લાંચ લેતાં મામલતદાર અને ક્લાર્કને ઝડપી લીધા હતા. મામલતદાર એચ કે ગઢવી અને ક્લાર્ક સામે ગુનો નોંધી એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.