Home /News /sabarkantha /હિંમતનગરઃજીપ અને કાર વચ્ચે અકસ્માતમાં બે યુવકોના મોત

હિંમતનગરઃજીપ અને કાર વચ્ચે અકસ્માતમાં બે યુવકોના મોત

હિંમતનગરઃ હિંમતનગરના ધાણધા પાસે આજે જીપ ડાલા અને વેગન આર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થડે જ બે લોકોના મોત થયા છે તો બે લોકો ઘાયલ થતા સારવાર અર્થે હિંમતનગર સીવીલમાં ખસેડાયા છે.ઈડર તરફથી આવતી જીપ ડાલા સામે કાર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાંતિજના વદરાડ અને અમીનપુરના બે યુવાનોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થડે પહોચીને તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

    First published:

    Tags: ગુનો, ટક્કર, સાબરકાંઠા

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો