હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગ ના નાયબ કાર્યપાલક ઇજનેરે સાડા બાર લાખની લાંચ રોડ કોનટ્રાકટર પાસે થી માંગતા તે પેટે ત્રણ લાખ રુપીયા સ્વીકારતાં આબાદ રીતે હિંમતનગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

હિંમતનગરઃ સાબરકાંઠાજીલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગ ના નાયબ કાર્યપાલક ઇજનેરે સાડા બારલાખની લાંચ રોડ કોનટ્રાકટર પાસે થી માંગતા તે પેટે ત્રણ લાખ રુપીયાસ્વીકારતાં આબાદ રીતે હિંમતનગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
સાબરકાંઠાજીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાનવિભાગમાં ફરજ બજાવતાં સીઆર પટેલ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો હતો. રોડકોન્ટ્રાકટરે ધનસુરા તાલુકામાં જીલ્લા પંચાયત હસ્તકના માર્ગો ચાર કરોડસત્તાવીસ લાખ નુ કામ કરેલ હોઇ તે પેટે ઇજનેર સીઆર પટેલે સાડાબાર લાખરુપિયાની માંગ કરી હતી. અને પેટે ત્રણ લાખ રુપીયા શુક્રવારે મંગાવ્યા હતાં.
ઇડરસ્થીત માર્ગ મકાન વિભાગની કચેરીમાં નક્કી કરાયેલ ત્રણ લાખના પ્રથમ હપ્તાનીરકમની લાંચ સ્વીકારવા દરમ્યાન એસીબી હિંમતનગરે ટ્રેપનુ છટકુ ગોઠવ્યુ હોઇજેમાં આબાદ રીતે રંગે હાથ ઝડપાઇ આવ્યો હતો. નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે હજુગત વર્ષે જ નિવૃત્ત થનાર સીઆર પટેલ રાજકીય વગનો ઉપયોગ કરીને એક વર્ષનાએક્સટેન્શન પર ફરજ લંબાવાઇ હતી અને એ દરમ્યાન જ તે લાંચ ની રકમના છટકાંમાંઆબાદ રીતે ઝડપાઇ આવતા માર્ગ અને મકાન વિભાગના અધીકારીઓમાં સોપો પડી ગયોહતો.