Home /News /rajkot /આ વાઈબ્રન્ટમાં 25,578 MOU,22602 ગયા વાઇબ્રન્ટમાં થયા હતાઃનીતિન પટેલ
આ વાઈબ્રન્ટમાં 25,578 MOU,22602 ગયા વાઇબ્રન્ટમાં થયા હતાઃનીતિન પટેલ
ગાંધીનગર:ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2017ના ત્રીજા દિવસે આજે સમાપનમાં રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું.10મીએ પીએમ મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઓપનિંગ કર્યા બાદ આજે સાંજે સમિટનું સમાપન કાર્યક્રમ યોજાયો હતો.પીએમએ 8મી વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. આજે સમાપન સંબોધનમાં નિતિન પટેલે માહિતી આપતા કહ્યુ હતું કે આ વર્ષે વાઇબ્રન્ટમાં 25578 કુલ એમઓયું થયા છે.

નોધનીય છે કે, વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટના બીજા દિવસના અંતે એટલે કે ગઇકાલ સુધી કુલ 24,385 કરાર થયાની સરકારે જાહેરાત કરી હતી, જેમાંથી 18,516 કરાર માત્ર એમએસએમઈ સેક્ટરમાં થયા હતા. અન્ય 22 સેક્ટરમાં 5,856 કરાર થયા હતા. ગુજરાત ડિફેન્સ અને ઍરોસ્પેસ સેક્ટરમાં ફોકસ કરવા માગે છે ત્યારે ફ્રાન્સની ઍરબસ કંપનીએ હેલિકોપ્ટર બનાવવા અંગેનો કરાર કર્યો હતો. આજે એમઓયુનો આંકડો વધીને 25,578 પર પહોચ્યો છે. 4000 કરોડ કરતાં વધુના વિવિધ ક્ષેત્રે કુલ 52 MOU થયા છે.કુલ રૂ. 30 હજાર 900 કરોડના MOU થયા છે.
નિતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગયા વાઇબ્રન્ટ સમિટમાં 22602 MOU થયા હતા. આ વર્ષે MSMEમાં 18533 MOU થયા છે. ગયા વર્ષે MSMEમાં 17081 હતા.જય જય ગરવી ગુજરાત સાથે ગુરુવારે સાંજે 6 કલાકે વાઇબ્રન્ટ ગુજરાત ક્લોઝિંગ સેરેમનીનો પ્રારંભ થયો હતો.સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા.તમામ મંત્રી મંડળ પણ હાજર રહ્યુ હતું.
એગ્રો ફૂટ પ્રોસેસિંગ ક્ષેત્રે 381 MOU
પશુપાલન અને ફિશરીઝ ક્ષેત્રે 493 MOU પેટ્રોલિયમ ક્ષેત્રે 268 MOU થયા એજ્યુકેશન ક્ષેત્રે 190 MOU થયા
હર્ષવર્ધન ઝાલાએ રાજ્ય સરકાર સાથે કર્યા MoU એરોસ્પેસ તથા ડિફેન્સ સેક્ટરમાં 5 કરોડના કર્યા MoU આર્મી માટે ઉપયોગ થઇ શકે તેવા ડ્રોનની કરાશે ઉત્પાદન અત્યાર સુધી એક વિદ્યાર્થીએ ડ્રોન બનાવ્યું છે આગામી ત્રણ મહિના રાજ્ય સરકાર દ્વારા કરાશે પરિક્ષણ સૌથી નાની વયના વિદ્યાર્થીનો 2017માં પ્રથમ MoU
અમદાવાદઃ વાઇબ્રન્ટ સમિટ-2017 AMCએ અનેક ક્ષેત્રે કર્યા MoU 282 MoU વાઇબ્રન્ટ સમિટમાં કર્યા હસ્તાક્ષર 282 MoU પર કર્યા હસ્તાક્ષર રૂ. 30 હજાર 900 કરોડના કર્યા MoU એફોર્ડેબલ હાઉસના અંતર્ગત 101 MoU કર્યા એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત 800 કરોડના MoU કોમર્શિયલ ક્ષેત્રે 155 MoU રૂ. 1600 કરોડના MoU, ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે 7 MoU હોસ્પિટલ ક્ષેત્રે 3 MoU હોસ્પિટાલિટી અને હોટલ ક્ષેત્રે 3100 કરોડના 8 MoU એજ્યુકેશન ક્ષેત્રે 5 MoU સાબરમતી રિવરફ્રન્ટને લઇ 2 MoU કુલ રૂ. 30 હજાર 900 કરોડના MoU થયા