
ઉનાળુ વેકેશનમાં તમે વતન જવા ઇચ્છતા હશો અથવા તો ટુર પર ક્યાક જવાનું મન કર્યુ હશે. પરંતુ તમને ટ્રેનની ટિકિટનું ટેન્શન હશે. આખરે આટલા ઓછા દિવસમાં કેવી રીતે ટ્રેનની ટિકિટ મળશે. પણ રેલવે વિભાગે આ માટે ખાસ આયોજન કર્યું છે. બસ તમારે એક્સપ્રેક્સ અને સુપર ફાસ્ટનો મોહ છોડવો પડશે. પછી તમે થોડી રકમ ખર્ચ કરી કન્ફમ ટિકિટ લઇ શકો છો.