Home /News /rajkot /Rajkot: ગુજરાતની પૂજા પટેલે ઈતિહાસ રચ્યો, મળ્યો ખાસ એવોર્ડ

Rajkot: ગુજરાતની પૂજા પટેલે ઈતિહાસ રચ્યો, મળ્યો ખાસ એવોર્ડ

X
ગુજરાતની

ગુજરાતની પૂજા પટેલે ઈતિહાસ રચ્યો, વર્લ્ડ ડિસેબિલીટીના રાષ્ટ્રપતિના હાથ મળ્યો એવો

પૂજાબેન પટેલનું કહેવું છે કે આપણે દિવ્યાંગ વ્યક્તિ સાથે વધુને વધુ કામ કરીએ. અને બીજાને આ કાર્ય કરવા માટે પ્રેરિત કરો. ભગવદ ગીતામાં પણ કહ્યું છે કે તમે તમારૂ કર્મ કરતો ફળની ચિંતા ન કરો.

  Mustufa Lakdawala,Rajkot : સમગ્ર દુનિયામાં 1992થી 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસ એટલે કે વર્લ્ડડિસેબિલીટી ડે તરીકે ઉજવવામાં આવે છે.વિશ્વની 15થી 17 ટકા વસ્તી ડિસેબીલીટી અનુભવી રહી છે. શારિરીક અથવામાનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવે છે. ત્યારે રાજકોટના પ્રયાસ પેરેન્ટ્સ અસોસિએશનના પ્રેસિડેન્ટ પૂજા પટેલે અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 3 જીડિસેમ્બરના રોજ વર્લ્ડ ડિસેબિલીટી ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મને ભારત સરકાર તરફથી મને સર્વ શ્રેષ્ઠ વ્યક્તિદિવ્યાંગજન સાથે કામ કરતી વ્યક્તિ તરીકેનો એવોર્ડ મળ્યો છે.


  પૂજાબેન પટેલનું કહેવું છે કે આપણે દિવ્યાંગ વ્યક્તિ સાથે વધુને વધુ કામ કરીએ. અને બીજાને આ કાર્ય કરવા માટે પ્રેરિત કરો. ભગવદ ગીતામાં પણ કહ્યું છે કે તમે તમારૂ કર્મ કરતો ફળની ચિંતા ન કરો.ફળ આપવાનું કામ ઉપરવાળાના હાથમાં છે.

  બસ તમે તમારૂ પુરૂષાર્થ કરતા જાવ. મને ગર્વ છે કે મને રાષ્ટ્રપતિ દ્રોપદીજીના હાથે સન્માનિત કરવામાં આવી છે. જે મારા માટે ખુબજ ગર્વની વાત છે.આ સમયે મને મારો દિકરો વાસુ અને આ બધા દિકરાઓ મને મારી સામે દેખાતા હતા. કારણ કે મને આજે જેસન્માન મળ્યું છે તે સન્માન મને તેમના લીધે જ મળ્યું છે.

  મને જે સન્માન મળ્યું છે તે હું મારા બાળકો, મારા માતા-પિતા અને મારી સંસ્થાના નામે જાય છે. વધુમાં પૂજાબેને જણાવ્યું હતું કેઆખા ભારતમાંથી આ અરજી આવે છે.જેમાંથી સિલેક્શન કરવામાં આવે છે. જેમાંથી ગુજરાતમાં મારૂ સન્માન કરવામાં આવ્યુંહતું. જે મારા માટે ગર્વની વાત છે.
  First published:

  Tags: Local 18, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन