રાજકોટ: રેલવે સ્ટેશન પર વૃધ્ધાનો થયો ચમત્કારી બચાવ
ચાલતી ટ્રેનમાંથી ઉતરતા 62 વર્ષીય વૃધ્ધા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પગ ફસાઈ જતા લપસી પડ્યા
પોલીસ જવાને 62 વર્ષીય વૃધ્ધાને સલામત રીતે ખેંચી જીવ બચાવી લીધો pic.twitter.com/kOVKXsoMdg
— News18Gujarati (@News18Guj) August 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot CCTV, Rajkot News, Video viral, ગુજરાત, રાજકોટ