Home /News /porbandar /porbandar : હરિ મંદિરમાં મા જગદંબાના ગુણગાન, ભાઇશ્રી કરાવે છે દુર્ગા સપ્તશતીનાં પાઠ

porbandar : હરિ મંદિરમાં મા જગદંબાના ગુણગાન, ભાઇશ્રી કરાવે છે દુર્ગા સપ્તશતીનાં પાઠ

ચૈત્ર નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠથી હરિ મંદિર ગુંજી ઉઠે છે. હાલ ચૈત્રી નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતીમા પુજા-અર્ચના અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામા આવી રહ્યા છે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠથી હરિ મંદિર ગુંજી ઉઠે છે. હાલ ચૈત્રી નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતીમા પુજા-અર્ચના અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામા આવી રહ્યા છે.

Gayatri Chauhan, porbandar : પોરબંદરના શ્રી હરિ મંદિરમા હાલ ચૈત્ર નવારાત્રીની ભકિતભાવ સાથે ઉજવાણી કરવામા આવી રહી છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પ્રેરણાથી માતાજીની પુજા-અર્ચના કરવામા આવી રહી છે. ઋુષિકુમારો દ્રારા નિત્ય દુર્ગા સપ્તશતીના પાઠ કરવામા આવી રહ્યા છે. પ્રાતઃ કાલ અને સંધ્યા સમય મા જગદંબાના ગુણગાન થઈ રહ્યા છે અને માતાજીને અદભુત શણગાર કરવામા આવી રહ્યો છે અને શ્રધ્ધાળુઓ દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. હરિ મંદિરમા જન્માષ્ટમી, નવરાત્રી, હોળી-ધુળેટી,સહિતના દરેક તેહવારોની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવે છે.



પોરબંદરના હરિ મંદિરમા માતાજીને નિયમિત શણગાર
બીરજાતા દેવી-દેવતાઓને નિયમિત્‌ શણગાર કરવામા આવે છે. હાલ ચૈત્રી નોરતા ચાલી રહ્યા છે. ત્યારે મંદિરમા બિરાજતા મા કરૂણામયને નિત્ય અલગ-અલગ શણગાર કરવામા આવી રહ્યો છે જેના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.



ઋષિકુમારો દ્વારા દુર્ગા સપ્તશતીના પાઠ
પોરબંદરના શ્રી હરિ મંદિરમા હાલ ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે,ત્યારે શ્રી હરિ મંદિરમા ઋષિ કુમારો દ્વારા નિયમિત દુર્ગા સપ્તશતીના પાઠના કરવામા આવી રહ્યા છે. વિશ્વ કલ્યાણ અર્થે દુર્ગા સપ્તશતીના પાઠ કરવામા આવે છે.



હરિ મંદીરમા મા જગદંબાના ગુણગાન
પોરબંદરના શ્રી હરિ મંદિરમા હાલ ચૈત્ર નવારાત્રીની ભકિતભાવ સાથે ઉજવાણી કરવામા આવી રહી છે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પ્રેરણાથી માતાજીની પુજા-અર્ચના કરવામા આવી રહી છે. ઋષિકુમારો દ્વારા નિત્ય દુર્ગા સપ્તશતીના પાઠ કરવામા આવી રહ્યા છે. પ્રાતઃ કાલ અને સંધ્યા સમય મા જગદંબાના ગુણગાન થઈ રહ્યા છે અને માતાજીને અદભુત શણગાર કરવામા આવી રહ્યો છે અને શ્રધ્ધાળુઓ દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે.
First published:

Tags: Dharm Bhakti, Local 18, Porbandar News, Ramesh Oza