પ્રતિશ શીલું, પોરબંદરઃ ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coastguard) દ્રારા દીલધડક રેસ્કયૂ ઓપરેશન (Rescue operation) હાથ ધરવામા આવ્યુ હતુ. ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઈમ રેસ્ક્યૂ કોર્ડીનેશન સેન્ટરને માહિતી મળી હતી કે યુએઈના ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ 1 નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઈ રહ્યુ છે. જેના પગલે પોરબંદરના (Porbandar) દરિયાથી 195 કિલોમીટર દુરથી પસાર થતા કાર્ગો જહાજની મદદ માટે ભારતીય કોસ્ટગાર્ડ તૈયાર થઈ ગચુ હતુ.
પોરબંદર કોસ્ટગાર્ડ એર એન્કલેવ ખાતે હાલમા જ કમિશન કરવામા આવેલા બે એએલએચ ઘ્રુવ ચોપર્સની મદદથી બચાવ કામગીરી કરવામા આવી હતી. પાણી ભરાયેલા જહાજમા 6 હજાર ટન બીટ્યુમીન વહન કરીને જઈ રહ્યુ હતુ. કોસ્ટગાર્ડ દ્રારા રેસ્ક્યુ કરવામા આવેલ ક્રુ મેમ્બરોમા 20-ભારતીય,1-પાકિસ્તાન અને 1-શ્રીલંકાના ક્રુ મેમ્બરોનો સમાવેશ થાય છે.
બચાવ કરવામા આવેલ 22 જેટલા ક્રુ મેમેબરોને કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર અને જહાજની મદદથી રેસ્કયુ કરીને પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે લાવવા તજવીજ હાથ ધરવામા આવી રહી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ભારતીય કોસ્ટગાર્ડ દ્રારા દીલધડક રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ. ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઈમ રેસ્યુ કોર્ડીનેશન સેન્ટરને માહિતી મળી હતી કે યુએઈના ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ 1 નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઈ રહ્યુ છે. જેના પગલે પોરબંદરના દરિયાથી 195 કિલોમીટર દુરથી પસાર થતા કાર્ગો જહાજની મદદ માટે ભારતીય કોસ્ટગાર્ડ તૈયાર થઈ ગચુ હતુ.
પોરબંદર કોસ્ટગાર્ડ એર એન્કલેવ ખાતે હાલમા જ કમિશન કરવામા આવેલા બે એએલએચ ઘ્રુવ ચોપર્સની મદદથી બચાવ કામગીરી કરવામા આવી હતી. પાણી ભરાયેલા જહાજમા 6 હજાર ટન બીટ્યુમીન વહન કરીને જઈ રહ્યુ હતુ. કોસ્ટગાર્ડ દ્રારા રેસ્ક્યુ કરવામા આવેલ ક્રુ મેમ્બરોમા 20-ભારતીય,1-પાકિસ્તાન અને 1-શ્રીલંકાના ક્રુ મેમ્બરોનો સમાવેશ થાય છે.
પોરબંદર થી UAE જતાં જહાજનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન કર્યુ
બચાવ કરવામા આવેલ 22 જેટલા ક્રુ મેમેબરોને કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર અને જહાજની મદદથી રેસ્કયુ કરીને પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે લાવવા તજવીજ હાથ ધરવામા આવી રહી હોવાનુ જાણવા મળી રહ્યું છે.