Home /News /politics /

ઉત્તરાખંડ વિવાદમાં નવો વળાંક, 31મીએ શક્તિ પરીક્ષણ નહીં થાય, હાઇકોર્ટે રોક લગાવી

ઉત્તરાખંડ વિવાદમાં નવો વળાંક, 31મીએ શક્તિ પરીક્ષણ નહીં થાય, હાઇકોર્ટે રોક લગાવી

ઉત્તરાખંડ રાજકીય વિવાદ મામવે નૈનીતાલ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટની ડબલ બેન્ચે સિંગલ બેન્ચના આદેશને રદ ઠેરવ્યો છે અને 31મી માર્ચે વિધાનસભામાં બહુમત સાબિત કરવા મુદ્દે રોક લગાવી છે.

ઉત્તરાખંડ રાજકીય વિવાદ મામવે નૈનીતાલ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટની ડબલ બેન્ચે સિંગલ બેન્ચના આદેશને રદ ઠેરવ્યો છે અને 31મી માર્ચે વિધાનસભામાં બહુમત સાબિત કરવા મુદ્દે રોક લગાવી છે.

  • Pradesh18
  • Last Updated :
નૈનીતાલ #ઉત્તરાખંડ રાજકીય વિવાદ મામવે નૈનીતાલ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટની ડબલ બેન્ચે સિંગલ બેન્ચના આદેશને રદ ઠેરવ્યો છે અને 31મી માર્ચે વિધાનસભામાં બહુમત સાબિત કરવા મુદ્દે રોક લગાવી છે.

કોર્ટે યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ કરતાં મંગળવાર સુધી કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે સમય આપ્યો છે. હવે આ મામલે વધુ સુનાવણી 6 એપ્રિલે થશે.

અહીં નોંધનિય છે કે, હાઇકોર્ટે આપેલા આદેશથી કોંગ્રેસને રાહત જરૂર થઇ હતી પરંતુ ફરીથી મુશ્કેલીઓ વધી છે. હાઇકોર્ટની સિંગલ બેન્ચે મુખ્યમંત્રી હરીશ રાવતને 31મીએ બહુમત સાબિત કરવાની તક આપી હતી જેની સામે કેન્દ્ર સરકાર ડબલ બેંચમા જતાં કોંગ્રેસ સામે ફરી મુશ્કેલીના વાદળ ઘેરાયા છે.

સિંગલ બેન્ચના આદેશને ડબલ બેન્ચમાં પડકારાયો
First published:

Tags: ઉત્તરાખંડ વિવાદ, કેન્દ્ર સરકાર, કોંગ્રેસ, ભાજપ, હરીશ રાવત, હાઇકોર્ટ

આગામી સમાચાર