સંયુક્ત રાષ્ટ્રમાં PM બોલ્યા, દુનિયામાંથી ગરીબી હટાવવી જરૂરી

Haresh Suthar | News18
Updated: September 26, 2015, 10:27 AM IST
સંયુક્ત રાષ્ટ્રમાં PM બોલ્યા, દુનિયામાંથી ગરીબી હટાવવી જરૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રાના બીજા દિવસે સંયુક્ત રાષઅટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે હિન્દીમાં સંબોધન કરતાં મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે આપણે માનવતાની નવી દિશા નક્કી કરવા માટે એકઠા થયા છીએ, આ સમયે વિશ્વમાંથી ગરીબી હટાવવીએ સૌની જવાબદારી છે.

  • News18
  • Last Updated: September 26, 2015, 10:27 AM IST
  • Share this:
સંયુક્ત રાષ્ટ્ર # વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રાના બીજા દિવસે સંયુક્ત રાષઅટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે હિન્દીમાં સંબોધન કરતાં મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે આપણે માનવતાની નવી દિશા નક્કી કરવા માટે એકઠા થયા છીએ, આ સમયે વિશ્વમાંથી ગરીબી હટાવવીએ સૌની જવાબદારી છે.

ગરીબી દુર કરવા પર ભાર મુકતાં તેમણે કહ્યું કે, આ ખુશીની વાત છે કે, આપણે સૌ ગરીબી મુક્ત વિશ્વના સપના જોઇ રહ્યા છીએ. આજે દુનિયામાં 1.3 બિલિયન લોકો ગરીબીનો માર સહન કરી રહ્યા છે. દુનિયાથી ગરીબી દુર કરવી એ આપણી જવાબદારી છે. અમે ગરીબો માટે પેન્શન યોજના, વીમાની યોજના લોન્ચ કરી છે.

તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મહિલા સશક્તિકરણને જોર દેતાં બેટી બચાવો અંગે પણ વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, તમામ માટે મકાન, સ્વાસ્થ્ય, રોજગાર સહિતની જરૂરિયાતો પુરી પાડવી અમારી પ્રાથમિકતા છે. આ પહેલા વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રમાં મહાસચિવ બાન કી મૂન સાથે મુલાકાત કરી હતી, જ્યાં મોદીએ બાન કી મૂનને એક પુસ્તક ભેટ આપ્યું હતું.
First published: September 26, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading