Home /News /politics /

દુનિયાને મોદી જેવા નેતાઓની જરૂર : વર્લ્ડ બેંકના અઘ્યક્ષ

દુનિયાને મોદી જેવા નેતાઓની જરૂર : વર્લ્ડ બેંકના અઘ્યક્ષ

કેન્દ્રની એનડીએ સરકારને એક વર્ષ પૂર્ણ કરનાર પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્લ્ડ બેંકના અઘ્યક્ષ જીમયૂંગ કિમ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. જીમયુંગકિમે વખાણ કરતાં કહ્યુ હતું કે, દુનિયાને તમારા જ જેવા બીજા પણ નેતાઓની જરૂર છે જે વાત માટે નરેન્દ્ર મોદીએ તેઓને ઘન્યવાદ પાઠવ્યા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ : કેન્દ્રની એનડીએ સરકારને એક વર્ષ પૂર્ણ કરનાર પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્લ્ડ બેંકના અઘ્યક્ષ જીમયૂંગ કિમ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. જીમયુંગકિમે વખાણ કરતાં કહ્યુ હતું કે, દુનિયાને તમારા જ જેવા બીજા પણ નેતાઓની જરૂર છે જે વાત માટે નરેન્દ્ર મોદીએ તેઓને ઘન્યવાદ પાઠવ્યા હતા.

આ માટે વિશ્વ બેંકના પ્રમુખે ટ્વીટ કર્યુ કે, ભારતમાં ગરીબીને ખત્મ કરવા માટે માત્ર એક વર્ષના લક્ષ્યાંક પર કામનાર નેતાને ખૂબ અભિનંદન આપી દુનિયાને પણ આવાજ નેતાની જરૂર હોવાનું કહ્યુ હતું. આ ઉપરાંત આપણે સૌએ આ દુનિયામાં રહેવા માટે વઘુ સારી રીતે હળીમળીને કામ કરવુ પડશે જેથી ગરીબીને મૂળમાંથી ઉખાડી શકાય.
First published:

Tags: દેશ, નરેન્દ્ર મોદી, રાજકારણ, વર્લ્ડ બેંક

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन