Home /News /politics /ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીમાં થશે વિલંબ

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીમાં થશે વિલંબ

અમદાવાદ# ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની લઇને વિલંબ થશે. હવે પ્રદેશ પ્રમુખને લઇને ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત કરવામાં આવશે. આગામી 5થી 10 ફેબ્રુઆરીની વચ્ચે જાહેરાત થાય એવી શક્યતા છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ# ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની લઇને વિલંબ થશે. હવે પ્રદેશ પ્રમુખને લઇને ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત કરવામાં આવશે. આગામી 5થી 10 ફેબ્રુઆરીની વચ્ચે જાહેરાત થાય એવી શક્યતા છે.

મહત્વનું છે કે, દેશભરમાં 10થી વધુ રાજ્યોના ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી બાકી છે, ત્યારે તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ અંગે એક સાથે જાહેરાત કરવામાં આવશે. કર્ણાટક, યુપી, આંધ્રપ્રદેશ, કેરલ, તામિલનાડૂ, સિક્કીમ તથા હરિયાણા તેમજ ગુજરાતના પ્રદેશ પ્રમુખની જાહેરાત એક સાથે કરવામા આવશે. તે પ્રકારનો નિર્ણય હાલમા રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવ્યો છે.
First published:

Tags: અધ્યક્ષ, ગુજરાત, પ્રદેશ, બીજેપી, વરણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन