Home /News /politics /

બિહાર રાજકારણમાં નવો યૂ ટર્ન, મહા ગઠબંધન તૂટ્યું, મુલાયમે છેડો ફાડ્યો

બિહાર રાજકારણમાં નવો યૂ ટર્ન, મહા ગઠબંધન તૂટ્યું, મુલાયમે છેડો ફાડ્યો

બિહારમાં હજુ ચૂંટણીની તારીખો પણ જાહેર થઇ નથી ત્યાં રાજકારણમાં વધુ એક મોટું સમીકરણ બદલાયું છે. ભાજપના વિજય રથને રોકવા માટે રચાયેલા મહા ગઠબંધનમાં તિરાડ પડી છે. નિતિશ-લાલુને ઝટકો આપતાં મુલાયમસિંહે છેડો ફાડ્યો છે અને અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટણા # બિહારમાં હજુ ચૂંટણીની તારીખો પણ જાહેર થઇ નથી ત્યાં રાજકારણમાં વધુ એક મોટું સમીકરણ બદલાયું છે. ભાજપના વિજય રથને રોકવા માટે રચાયેલા મહા ગઠબંધનમાં તિરાડ પડી છે. નિતિશ-લાલુને ઝટકો આપતાં મુલાયમસિંહે છેડો ફાડ્યો છે અને અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

બિહારમાં ચૂંટણી જંગ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ભાજપ સામે ટક્કર આપવા માટે એક થયેલા જનતા પરિવારના લાલુ-નિતિશ અને મુલાયમના મહા ગઠબંધનમાં ફૂટ પડી છે. મહાગઠબંધનના વરિષ્ઠ નેતા એવા મુલાયમસિંહે છેડા ફાડતાં અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે આજે સ્પષ્ટતા કરી છે કે, તેઓ હવે ગઠબંધનનો હિસ્સો નથી અને બિહારમાં એકલા હાથે ચૂંટણી લડશે.

કહેવાઇ રહ્યું છે કે ગઠબંધનમાં સીટો ફાળવણીમાં થયેલા વિવાદને પગલે આ તિરાડ પડી છે. મુલાયમસિંહના ભાગે ઓછી બેઠકો આવતાં તેઓએ છેડો ફાડી અલગથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
First published:

Tags: નિતિશકુમાર, બિહાર ચૂંટણી, મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन