Home /News /politics /જો કાયદો અને વ્યવસ્થા સાચવી ન શકતી હોય તો સરકારે રાજીનામું આપી દેવુ જોઇએઃ શંકરસિંહ

જો કાયદો અને વ્યવસ્થા સાચવી ન શકતી હોય તો સરકારે રાજીનામું આપી દેવુ જોઇએઃ શંકરસિંહ

ગાંધીનગર# ગુજરાત હાઇકોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા આજે જવાબ રજૂ કરીને 25 ડિસેમ્બર પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની રજૂઆત કરવામાં આવી હતી. 2જી ડિસેમ્બરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરીને 21 દિવસમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની વાત કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગાંધીનગર# ગુજરાત હાઇકોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા આજે જવાબ રજૂ કરીને 25 ડિસેમ્બર પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની રજૂઆત કરવામાં આવી હતી. 2જી ડિસેમ્બરથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરીને 21 દિવસમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની વાત કરવામાં આવી હતી.

આ સમગ્ર મુદ્દે રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને આડે હાથ લેતા વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, જો કાયદો અને વ્યવસ્થા સાચવી ન શકતી હોય તો સરકારે રાજીનામું આપી દેવુ જોઇએ. ચૂંટણી પંચ સરકારી વાજીંત્ર બની ગયા છે, તેવો આક્ષેપ કરતા વાઘેલાએ રાજ્ય સરકારની દાનત સાફ હોય તો સુપ્રિમ કોર્ટમાં વહેલા હિયરીંગ રાખે તેવી માંગ કરી હતી.
First published:

Tags: આક્ષેપ, ગાંધીનગર`, ગુજરાત હાઇકોર્ટ, ચૂંટણી પંચ, નેતા, રાજ્ય સરકાર, વિધાનસભા, શંકરસિંહ વાઘેલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन