Home /News /politics /

લાલુ પ્રસાદના નિવેદનથી રાહુલ નારાજ, મંચ પર સાથે નહીં દેખાય

લાલુ પ્રસાદના નિવેદનથી રાહુલ નારાજ, મંચ પર સાથે નહીં દેખાય

રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના નિવદેનોથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નારાજ થયા છે, જેને પગલે તેઓ લાલુ પ્રસાદ યાદવ કે આરજેડીના નેતા સાથે મંચ પર સાથે નહીં દેખાય.

રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના નિવદેનોથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નારાજ થયા છે, જેને પગલે તેઓ લાલુ પ્રસાદ યાદવ કે આરજેડીના નેતા સાથે મંચ પર સાથે નહીં દેખાય.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના નિવદેનોથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નારાજ થયા છે, જેને પગલે તેઓ લાલુ પ્રસાદ યાદવ કે આરજેડીના નેતા સાથે મંચ પર સાથે નહીં દેખાય.

રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના વિવાદીત નિવેદનોને પગલે કોંગ્રેસના રાહુલ ગાંધી નારાજ થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર નારાજ રાહુલ ગાંધી હવે આરજેડીના કોઇ નેતા સાથે બિહાર ચૂંટણીની સભામાં સાથે નહીં દેખાય. લાલુ પ્રસાદના અગડબ બગડબ નિવેદનોને લીધે રાહુલ નારાજ થયા છે.

કહેવાઇ રહ્યું છે કે, અગાઉ લાલુએ આપેલા જાતિવાદના નિવેદનથી રાહુલ વ્યથિત હતા હવે ગૌમાંસ મામલે લાલુના નિવેદને રાહુલને નારાજ કર્યા છે. અગાઉ આરએસએસ વડા મોહન ભાગવતના અનામત મામલેના નિવેદન સામે લાલુએ આપેલા આડા અવળા નિવેદનથી રાહુલ નારાજ થયા હતા.
First published:

Tags: કોંગ્રેસ, બિહાર ચૂંટણી, રાહુલ ગાંધી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन