PM ન્યૂયોર્કમાં, મોદી મોદીના નારા ગૂંજી ઉઠ્યા

Haresh Suthar | News18
Updated: September 24, 2015, 10:27 AM IST
PM ન્યૂયોર્કમાં, મોદી મોદીના નારા ગૂંજી ઉઠ્યા
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની છ દિવસની અમેરિકી યાત્રા પર ગુરૂવારે ન્યૂર્યોક પહોંચ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે મોદીનું એમની હોટલ બહાર ભવ્ય સ્વાગત કરતાં મોદી મોદીના નારા ગૂંજી ઉઠ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેશે. મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમોને આગળ વધારવા ઉપર તેઓ અહીં ભાર મુકશે.

  • News18
  • Last Updated: September 24, 2015, 10:27 AM IST
  • Share this:
ન્યૂયોર્ક # ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની છ દિવસની અમેરિકી યાત્રા પર ગુરૂવારે ન્યૂર્યોક પહોંચ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે મોદીનું એમની હોટલ બહાર ભવ્ય સ્વાગત કરતાં મોદી મોદીના નારા ગૂંજી ઉઠ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેશે. મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમોને આગળ વધારવા ઉપર તેઓ અહીં ભાર મુકશે.

મોદી ન્યૂયોર્કના એરપોર્ટથી નીકળી વોલડોર્ફ એસ્ટોરિયા હોટલ પહોંચ્યા હતા. અહીં એમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. 500થી વધુ ભારતીયોએ એમને ઉમળકાભેર વધાવ્યા હતા. અહીં ભીડ વધી જતાં ગુપ્ત એજન્સીઓ દ્વારા સમર્થકોને દુર કરવા પડ્યા હતા.

મોદો લોકોની નજીક જઇને એમનું અભિવાદન ઝીલી રહ્યા હતા. સુરક્ષાને પગલે એજન્સીઓ પણ સતર્ક બની હતી.
First published: September 24, 2015, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading