Home /News /politics /

રીક્ષાવાળાને નહીં પોતાની પત્નિને શીખામણ આપે આમીરખાન : રામ માધવ

રીક્ષાવાળાને નહીં પોતાની પત્નિને શીખામણ આપે આમીરખાન : રામ માધવ

ભારતીય જનતા પાર્ટીના નેતા રામ માધવે અસહિષ્ણુતા મુદ્દે ફરી એકવાર બોલીવુડ અભિનેતા આમીરખાનને નિશાને લીધો છે. તેમણે કહ્યું કે, એકલા ઓટો રીક્ષાવાળાઓને નહીં પરંતુ પોતાની પત્નિ કિરણને પણ આમીર શીખામણ આપે.

ભારતીય જનતા પાર્ટીના નેતા રામ માધવે અસહિષ્ણુતા મુદ્દે ફરી એકવાર બોલીવુડ અભિનેતા આમીરખાનને નિશાને લીધો છે. તેમણે કહ્યું કે, એકલા ઓટો રીક્ષાવાળાઓને નહીં પરંતુ પોતાની પત્નિ કિરણને પણ આમીર શીખામણ આપે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારતીય જનતા પાર્ટીના નેતા રામ માધવે અસહિષ્ણુતા મુદ્દે ફરી એકવાર બોલીવુડ અભિનેતા આમીરખાનને નિશાને લીધો છે. તેમણે કહ્યું કે, એકલા ઓટો રીક્ષાવાળાઓને નહીં પરંતુ પોતાની પત્નિ કિરણને પણ આમીર શીખામણ આપે.

અહીં નોંધનિય છે કે, યૂપીએ સરકાર દરમિયાન આમિરખાનને અતૂલ્ય ભારત ટુરિઝમ કેમ્પેઇમ એમ્બેસેડર બનાવ્યા હતા. પરંતુ હવે અભિનેતા આમિરખાનને આ કેમ્પેઇનથી હટાવી દેવાયા છે. આ એડ કેમ્પેઇનમાં તે એક ઓટો રીક્ષા ડ્રાઇવરને દેશની પ્રતિષ્ઠા અંગે કહી રહ્યા છે.

ડીયૂની ખાલસા કોલેજમાં છાત્રોને સંબોધન કરતાં રામ માધવે ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો રજુ કર્ય હતા. માધવે એવોર્ડ પરત કરવાની ઘટનાને અસ્મિતા સાથે જોડતાં કહ્યું કે સરકાર હવે એ સુનિશ્વિત કરશે કે ભવિષ્યમાં એવોર્ડ પરત કરવાની જરૂરત જ થાય. માધવે કહ્યું કે, દેશની સરહદે સુરક્ષા અને આત્મ સન્માન અંગે કોઇ બાંધછોડ કરવામાં નહીં આવે.
First published:

Tags: અસહિષ્ણુતા, આમિર ખાન, ભાજપ, ભારત, રામ માધવ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन