મોદીની મહેનત એળે ગઇ, ચીન બાજી મારી ગયું, ટેસ્લો ભારત નહીં આવે!

Haresh Suthar | News18
Updated: October 25, 2015, 11:17 PM IST
મોદીની મહેનત એળે ગઇ, ચીન બાજી મારી ગયું, ટેસ્લો ભારત નહીં આવે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત મહિનાના યૂએસએ પ્રવાસને લઇને ભારે ચર્ચાઓ ઉઠી હતી. સિલિકોન વેલીમાં મોદી મોટા મોટા બિઝનેશ ટાયકૂનોને મળ્યા હતા. જેને લઇને મેક ઇન ઇન્ડિયા ગાજ્યું હતું. જોકે મોદીની મહેનત એળે ગઇ હોય એવી લાગી રહ્યું છે. મોદીએ ઇલેકટ્રીક કાર બનાવતી ટેસ્લો કંપનીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ કંપનીએ ચીનમાં જવા રસા દાખવ્યો હોવાના ચર્ચાઓ તેજ બની છે.

  • News18
  • Last Updated: October 25, 2015, 11:17 PM IST
  • Share this:
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત મહિનાના યૂએસએ પ્રવાસને લઇને ભારે ચર્ચાઓ ઉઠી હતી. સિલિકોન વેલીમાં મોદી મોટા મોટા બિઝનેશ ટાયકૂનોને મળ્યા હતા. જેને લઇને મેક ઇન ઇન્ડિયા ગાજ્યું હતું. જોકે મોદીની મહેનત એળે ગઇ હોય એવી લાગી રહ્યું છે. મોદીએ ઇલેકટ્રીક કાર બનાવતી ટેસ્લો કંપનીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ કંપનીએ ચીનમાં જવા રસા દાખવ્યો હોવાના ચર્ચાઓ તેજ બની છે.

વડાપ્રધાને યૂએસએ પ્રવાસ દરમિયાન સિલિકોન વેલી ખાતે ટેસ્લો કંપનીની સીઇઓ એલન મસ્ક સાથે મહત્વની બેઠક કરી હતી અને ઇલેકટ્રીક કારનું ભારતમાં ઉત્પાદન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં કંપનીએ રસ દાખવ્યો હતો. જેને પગલે પીએમના મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટની પ્રશંસા થવા પામી હતી.

જોકે ટેસ્લો કંપની દ્વારા ભારતમાં પ્લાન્ટ સ્થાપવાને બદલે ચીનમાં જવાનું પસંદ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ આગામી દિવસોમાં કંપની ચીનના પ્લાન્ટ અંગે વિગતે જાહેરાત કરે એવી સંભાવનાઓ જોવાઇ રહી છે.
First published: October 25, 2015, 11:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading