સૈપ સેન્ટરના ભાષણમાં મોદીનો ટોણો, જમાઇએ હજાર કરોડ બનાવ્યા!

Haresh Suthar | News18
Updated: September 28, 2015, 10:27 AM IST
સૈપ સેન્ટરના ભાષણમાં મોદીનો ટોણો, જમાઇએ હજાર કરોડ બનાવ્યા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન હોજેના સૈપ સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં પોતાની સરકારે કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા. દરમિયાન પીએમએ ભ્રષ્ટાચાર નાબુદ કરવા મામલે પોતાના વિચારો પણ રજુ કર્યા હતા. ભલે મોદીએ કોંગ્રેસ સામે સીધા પ્રહારો ન કર્યા પરંતુ ઇશારો કરતાં કહ્યું કે, જમાઇએ હજાર કરોડ બનાવ્યા.

  • News18
  • Last Updated: September 28, 2015, 10:27 AM IST
  • Share this:
ન્યૂયોર્ક # વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન હોજેના સૈપ સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં પોતાની સરકારે કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા. દરમિયાન પીએમએ ભ્રષ્ટાચાર નાબુદ કરવા મામલે પોતાના વિચારો પણ રજુ કર્યા હતા. ભલે મોદીએ કોંગ્રેસ સામે સીધા પ્રહારો ન કર્યા પરંતુ ઇશારો કરતાં કહ્યું કે, જમાઇએ હજાર કરોડ બનાવ્યા.

મોદીએ કહ્યું કે આપણા દેશમાં નેતાઓ સામે ટૂંકા સમયમાં જ આરોપો મુકાય છે. પેલાએ 50 કરોડ બનાવ્યા, ફલાણાએ 100 કરોડ બનાવ્યા, પુત્રીએ 500 કરોડ બનાવ્યા, જમાઇએ 1000 કરોડ બનાવ્યા. મામકાઓને કોન્ટ્રાક્ટ આપ્યા, હું આજે તમારી વચ્ચે ઉભો છું. શું મારી સામે આવો કોઇ આરોપ છે? હું આજે દેશને વિશ્વાસ અપાવવા માગું છું કે હું જીવીશ તો દેશ માટે અને મરીશ તો પણ દેશ માટે જ.
First published: September 28, 2015, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading