LIVE : મસદર પહોંચ્યા મોદી, ફોટો લેવા માટે ભીડ ઉમટી

Haresh Suthar | News18
Updated: August 17, 2015, 11:20 AM IST
LIVE : મસદર પહોંચ્યા મોદી, ફોટો લેવા માટે ભીડ ઉમટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યૂએઇ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે મોદી અબુધાબીના હાઇટેક સિટી મસદર પહોંચ્યા છે. મસદરમાં મોદીએ ડિજીટલી પોતાનું નામ લખ્યું. મોદીએ કહ્યું કે, મેં અહીં શહેરી વિકાસ અંગે જાણકારી મેળવી છે અને પીઆરટી અંગે વિગતે જાણ્યું છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જે રીતે આપણે બીઆરટી સાંભળ્યું છે એ રીતે અહીં પીઆરટી છે એટલે પર્સનલ રેપિડ ટ્રાન્સપોર્ટ.

  • News18
  • Last Updated: August 17, 2015, 11:20 AM IST
  • Share this:
મસદર # વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યૂએઇ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે મોદી અબુધાબીના હાઇટેક સિટી મસદર પહોંચ્યા છે. મસદરમાં મોદીએ ડિજીટલી પોતાનું નામ લખ્યું. મોદીએ કહ્યું કે, મેં અહીં શહેરી વિકાસ અંગે જાણકારી મેળવી છે અને પીઆરટી અંગે વિગતે જાણ્યું છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જે રીતે આપણે બીઆરટી સાંભળ્યું છે એ રીતે અહીં પીઆરટી છે એટલે પર્સનલ રેપિડ ટ્રાન્સપોર્ટ.

મસદરમાં મોદી સાથે ફોટો પડાવવા લોકોની મોટી ભીડ ઉમટી હતી. મોદીએ લોકો સાથે વાત કરી અને હાથ હલાવી લોકોનું અભિવાદન પણ કર્યું હતું. મસદરમાં મોદી યૂએઇના ઉદ્યોગકારો સાથે પણ મુલાકાત કરશે. આજે સાંજે 7-30 કલાકે તે દુબઇ જશે અને ત્યાંથી ક્રિકેટ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધન કરશે અને રાતે 11 વાગે સ્વદેશ પર ફરશે.

નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ માટે ગઇ કાલે સંયુક્ત અરબ અમીરાત આવ્યા હતા. એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુધાબીના શહજાદા શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નહયાન પ્રોટોકોલ તોડીને એરપોર્ટ આવ્યા હતા. જેને મોદીએ ટ્વિટ કરી સ્વાગત માટે આભાર માન્યો હતો.

દુબઇમાં શેફ સંજીવ કપૂરે PMને પીરસ્યું ગુજરાતી ભોજન

First published: August 17, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...