Home /News /politics /

હિસાબ માંગી રહ્યો છું, એટલે કોંગ્રેસ પરેશાન : PM મોદી

હિસાબ માંગી રહ્યો છું, એટલે કોંગ્રેસ પરેશાન : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે અને અહીં તેમણે કોકરાઝારમાં જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આસામ વિધાનસભા ચૂંટણીને જોતાં વડાપ્રધાને જાણે કે ચૂંટણી બ્યૂંગલ ફૂ્ંક્યુ હોય એ રીતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હિસાબ માંગી રહ્યો છે એટલે પરેશાની થઇ રહી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે અને અહીં તેમણે કોકરાઝારમાં જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આસામ વિધાનસભા ચૂંટણીને જોતાં વડાપ્રધાને જાણે કે ચૂંટણી બ્યૂંગલ ફૂ્ંક્યુ હોય એ રીતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હિસાબ માંગી રહ્યો છે એટલે પરેશાની થઇ રહી છે.

મોદીએ કહ્યું કે, આજે હું વિકાસ માટે તમારી સાથે ખભે ખભો મીલાવી ઉભો રહેવા માટે આવ્યો છું. આ નિર્ણાયક સમયે હું અહીં છું, અહીં એકતા અને સદભાવનાનો માહોલ જોવા મળી રહ્યો છે અને એ માટે હું સ્થાનિક નેતાગીરીને અભિનંદન આપું છું.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, તમારી સાથે વિશ્વાસઘાત થયો એ હું જોઇ શકું છું, તમને માત્ર એટલું જ કહું છું કે જે વચન આપીશ એ પૂર્ણ કરવા માટે જીવ રેડીને મહેનત કરૂ છું. આસામે દેશને 10 વર્ષ સુધી વડાપ્રધાન આપ્યા હતા, લોકોએ વિચાર્યું હતું કે મુશ્કેલીઓ દુર થશે પરંતુ એવું થયું નથી.

આસામે જ ચૂંટીને મનમોહનસિંહને મોકલ્યા હતા, તેઓ 15 વર્ષમાં કંઇ કરી શક્યા નથી અને મારાથી અપેક્ષા રાખે છે હું 15 મહીનામાં બધુ કરી દઉ. શું મારી સાથે ન્યાય થઇ રહ્યો છે?
First published:

Tags: આસામ, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, મનમોહનસિંહ, મુલાકાત, વડાપ્રધાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन