PM મોદી પહોંચ્યા આર્યલેન્ડ, ડબલિનમાં સેલ્ફી માટે ઉમટી ભીડ

Haresh Suthar | News18
Updated: September 23, 2015, 5:08 PM IST
PM મોદી પહોંચ્યા આર્યલેન્ડ, ડબલિનમાં સેલ્ફી માટે ઉમટી ભીડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત દિવસીય વિદેશી પ્રવાસમાં બુધવારે બપોરે આર્યલેન્ડ પહોંચ્યા હતા. ડબલિન એરપોર્ટથી મોદી સીધા હોટલ માટે રવાના થયા હતા. અહીં પણ લોકોમાં મોદીને લઇને જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો અને એમની સાથે સેલ્ફી ક્લિક કરવા માટે ભીડ ઉમટી હતી.

  • News18
  • Last Updated: September 23, 2015, 5:08 PM IST
  • Share this:
ડબલિન # વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત દિવસીય વિદેશી પ્રવાસમાં બુધવારે બપોરે આર્યલેન્ડ પહોંચ્યા હતા. ડબલિન એરપોર્ટથી મોદી સીધા હોટલ માટે રવાના થયા હતા. અહીં પણ લોકોમાં મોદીને લઇને જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો અને એમની સાથે સેલ્ફી ક્લિક કરવા માટે ભીડ ઉમટી હતી.

મોદી આર્યલેન્ડના વડાપ્રધાન એન્ડા કેની સાથે ચર્ચા કરશે. અમેરિકા જવા માટે તેઓ અહીંથી સાંજે રવાના થઇ જશે. વડાપ્રધાન 29 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે.

મોદી આર્યલેન્ડમાં અંદાજે 5 કલાક રોકાશે અને અહીંથી અમેરિકા જવા રવાના થશે. આર્યલેન્ડમાં મોદી પહેલા અહીંના વડાપ્રધાન એન્ડી કેની સાથે મુલાકત કરશે. બંને વચ્ચે આર્થિક મુદ્દે ચર્ચા થશે અને બંને દેશો એકબીજા સાથે હળીમળીને વિકાસના ક્ષેત્રે કદમ ઉઠાવાશે.
First published: September 23, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading