Home /News /politics /વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી બીજી હરિયાળી ક્રાંતિ લાવવી જરૂરીઃ પીએમ મોદી

વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી બીજી હરિયાળી ક્રાંતિ લાવવી જરૂરીઃ પીએમ મોદી

પટણાઃ નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. ત્યારે તેમણે બે કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. મોદી અને નિતિશ એક મંચ પર સાથે હતા. જો કે સંબોધન બાદ બંનેના હસતા ચહેરા પર તણાવ જોવા મળ્યો હતો. સીએમ નિતિશના વાર પર મોદીએ પણ પલટવાર કરીને જવાબ આપ્યા હતા. બંનેએ મંચ પરથી જ એકબીજાને જવાબ આપ્યા હતા.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
પટણાઃ નરેન્દ્ર મોદી આજે બિહારના પ્રવાસે છે. ત્યારે તેમણે બે કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. મોદી અને નિતિશ એક મંચ પર સાથે હતા. જો કે સંબોધન બાદ બંનેના હસતા ચહેરા પર તણાવ જોવા મળ્યો હતો. સીએમ નિતિશના વાર પર મોદીએ પણ પલટવાર કરીને જવાબ આપ્યા હતા. બંનેએ મંચ પરથી જ એકબીજાને જવાબ આપ્યા હતા.

modi001

નરેન્દ્ર મોદીએ બિહાર પ્રવાસ દરમિયાન પટનામાં કૃષિ વૈજ્ઞાનિકોના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આઇસીએઆરમાં સંબોધનમાં મોદીએ આજે બીજી હરિયાળી ક્રાંતિની જરુર છે તેમ જણાવ્યું હતું. બિહારને કૃષિક્ષેત્રે સિદ્ધીઓ મળવાનું સામર્થ્ય છે. દરેક વસ્તુ કોઇ વિશેષ કારણથી શરૂ થાય છે.  ત્યારે વૈજ્ઞાનિકો પોતાના કિંમતી સમયને આપીની લેબમાં નવી શોધ કરે છે.

pm patna1

મોદીએ કહ્યું હતું કે પુસાનો જન્મ બિહારની ધરતી પર થયો હતો. તે અત્યારે દિલ્હીમાં છે અને બિહારમાં ખેતી થાય છે. તેને ફરી બિહાર લાવવા પ્રયાસ કરાશે. તેમણે વૈજ્ઞાનિકોના કામની પ્રશંસા કરી હતી. અને લેબનું કામ ખેતીમાં દેખાય તેવા પ્રયાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમ જ સંશોધન વિસ્તાર મુજબ થાય તેવી ઇચ્છા વ્યક્ત્ કરી હતી.
First published:

Tags: ખેતી, દેશવિદેશ, પીએમ, બિહાર, મોદી, રાજકારણ, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन