Home /News /politics /

પાક PM નવાજ શરીફનો આદેશ, પઠાણકોટ હુમલાની તપાસ માટે ટીમ બનાવો

પાક PM નવાજ શરીફનો આદેશ, પઠાણકોટ હુમલાની તપાસ માટે ટીમ બનાવો

પઠાણકોટ હુમલાને લઇને ભારતનું કડક વલણ હવે રંગ બતાવી રહ્યું છે. ભારતની કડકાઇ બાદ પાકિસ્તાન હવે પઠાણકોટ હુમલાને ગંભીરતાથી લેવા મજબૂર બન્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ મામલે તપાસ કરવા માટે ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પઠાણકોટ હુમલાને લઇને ભારતનું કડક વલણ હવે રંગ બતાવી રહ્યું છે. ભારતની કડકાઇ બાદ પાકિસ્તાન હવે પઠાણકોટ હુમલાને ગંભીરતાથી લેવા મજબૂર બન્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ મામલે તપાસ કરવા માટે ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો.

કહેવાઇ રહ્યું છે કે, પાકિસ્તાન આઇબી, આઇએસઆઇ, સેના ઇન્ટેલીજન્સ અને પોલીસના અધિકારીઓને સાથે રાખીને એક સંયુક્ત ટીમ બનાવવામાં આવશે. સંયુક્ત તપાસ ટીમ બનાવવા માટે મળેલી બેઠકમાં વડાપ્રધાન નવાજ શરીફ ઉપરાંત ગૃહમંત્રી નિસાર અલી ખાન, એનએસએ નસીનખાન જાંજુઆ પણ હાજર રહ્યા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, તપાસ, નવાજ શરીફ, પઠાણકોટ, પાકિસ્તાન, ભારત, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन