Home /News /politics /

હમ નહીં સુધરેંગે : મુશર્રફ બોલ્યા, પાકિસ્તા નાનો દેશ નથી, ભારત દબાવવાનો પ્રયાસ ન કરે

હમ નહીં સુધરેંગે : મુશર્રફ બોલ્યા, પાકિસ્તા નાનો દેશ નથી, ભારત દબાવવાનો પ્રયાસ ન કરે

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુશર્રફે ફરી એકવાર વિવાદીત ટિપ્પણી કરી છે. હમ નહીં સુધરેંગે વાળી પાકિસ્તાની સ્ટાઇલથી એમણે હૂંકાર કર્યો છે કે, પાકિસ્તાન નાનો દેશ નથી. ભારત દબાવવાનો પ્રયાસ ન કરે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુશર્રફે ફરી એકવાર વિવાદીત ટિપ્પણી કરી છે. હમ નહીં સુધરેંગે વાળી પાકિસ્તાની સ્ટાઇલથી એમણે હૂંકાર કર્યો છે કે, પાકિસ્તાન નાનો દેશ નથી. ભારત દબાવવાનો પ્રયાસ ન કરે.

પાકિસ્તાન સરકાર એકશનમાં, આતંકીઓને શોધવા કર્યું સર્ચ ઓપરેશન

પઠાણકોટ હુમલા બાદ પુરાવાઓને આધારે પાકિસ્તાન સરકાર સામે કાર્યવાહી કરવા અંગે ભારત દ્વારા કરાતા દબાણ મામલે મુશર્રફે આ નિવેદન કર્યું છે.

મુશર્રફે કહ્યું કે, ભારત પાકિસ્તાનમાં સચિવ કક્ષાની વાતચીત થઇ રહી છે તો એને થવા દે. મોદી સામે પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ એક મિત્ર જેવું નથી.

કારગીલ હુમલાને અંજામ આપી ભારતની પીઠમાં ખંજર ભોંકી ચુકેલા મુશર્રફે આવું કંઇ પહેલી વાર નથી કહ્યું. મુશર્રફનો ભારત વિરોધી રાગ સમય સમયે બહાર ડોકાયો છે. આ અગાઉ તેઓ ભારતને પાકિસ્તાન પરમાણું શકિત હોવા અંગે પણ ગર્ભિત ધમકી ભર્યું નિવેદન કર્યું હતું.
First published:

Tags: આતંકવાદી હુમલો, નરેન્દ્ર મોદી, પઠાણકોટ, પરવેજ મુશર્રફ, પાકિસ્તાન, ભારત, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन