Home /News /politics /

સર્જિકલ સ્ટ્રાઇકે બદલ્યા પાકના બોલ, પીએમ શરીફે કહ્યું-અમે યુધ્ધ નથી ઇચ્છતા

સર્જિકલ સ્ટ્રાઇકે બદલ્યા પાકના બોલ, પીએમ શરીફે કહ્યું-અમે યુધ્ધ નથી ઇચ્છતા

ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરશને પાકિસ્તાનના બોલ બદલી નાંખ્યા છે. ડંફાશ મારતું પાકિસ્તાન જાણે લાચાર બન્યું છે. પાકિસ્તાન વડાપ્રધાન નવાજ શરીફે આજે કેબિનેટ કક્ષાની ઉચ્ચ બેઠક બોલાવી હતા. જે બાદ એમણે કહ્યું કે, અમે ભારત સાથે યુધ્ધ નથી ઇચ્છતા

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરશને પાકિસ્તાનના બોલ બદલી નાંખ્યા છે. ડંફાશ મારતું પાકિસ્તાન જાણે લાચાર બન્યું છે. પાકિસ્તાન વડાપ્રધાન નવાજ શરીફે આજે કેબિનેટ કક્ષાની ઉચ્ચ બેઠક બોલાવી હતા. જે બાદ એમણે કહ્યું કે, અમે ભારત સાથે યુધ્ધ નથી ઇચ્છતા.

ભારતીય સેના દ્વારા બુધવારે રાતે પીઓકે એરિયામાં સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન કરી પાકિસ્તાન અને આતંકવાદીઓને ઉંઘમાં દબોચ્યા હતા. આઠ આતંકી કેમ્પનો સફાયો કરી દેતાં પાકિસ્તાન ઉશ્કેરાયું હતું. પરંતુ ભારતીય સેનાએ જે રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું એ જોતાં પાકિસ્તાન ડરી ગયું છે.

સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન વડાપ્રધાન નવાજ શરીફ દ્વારા આજે કેબિનેટ કક્ષાની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ શરીફે કહ્યું હતું કે, અમે પડોશી દેશ સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ અને ભારત સાથે યુધ્ધ નથી ઇચ્છતા.
First published:

Tags: નવાજ શરીફ, પાકિસ્તાન, ભારત, વડાપ્રધાન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन