Home /News /politics /

છેવટે 15 વર્ષે ગીતા પાકિસ્તાનથી સ્વદેશ ભારત આવવા રવાના

છેવટે 15 વર્ષે ગીતા પાકિસ્તાનથી સ્વદેશ ભારત આવવા રવાના

છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાનમાં રહેતી ગીતા છેવટે પોતાના દેશ ભારત પરત ફરશે. વર્ષોનો એનો ઇંતજાર પુરો થશે. સવારે અંદાજે 8 વાગે ગીતાની ફ્લાઇટ કરાંચીથી રવાના થઇ છે અને સાડા દશ વાગ્યાના અરસામાં દિલ્હી આવી પહોંચશે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાનમાં રહેતી ગીતા છેવટે પોતાના દેશ ભારત પરત ફરશે. વર્ષોનો એનો ઇંતજાર પુરો થશે. સવારે અંદાજે 8 વાગે ગીતાની ફ્લાઇટ કરાંચીથી રવાના થઇ છે અને સાડા દશ વાગ્યાના અરસામાં દિલ્હી આવી પહોંચશે.

બાળપણથી ભટકી ગયેલી ગીતા પાકિસ્તાન પહોંચી ગઇ હતી. છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાનમાં રહેતી ગીતા છેવટે આજે સવારે સ્વદેશ આવવા માટે રવાના થઇ છે. ભારે હૈયે ગીતાએ પાકિસ્તાનથી ભારત આવવા માટે ઉડાન ભરી હતી. સવારે આઠ વાગે ગીતાની ફ્લાઇટ દિલ્હી આવવા કરાંચીથી રવાના થઇ હતી.

ગીતાની સાથે ઇર્ધી ફાઉન્ડેશનના કેટલાક સભ્યો પણ દિલ્હી આવશે અને ભારતના રાજકીય મહેમાન બનશે. દિલ્હી ખાતે ગીતાનું ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સહિત મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરાશે.
First published:

Tags: ગીતા, પાકિસ્તાન, ભારત, વિદેશ મંત્રી, સુષમા સ્વરાજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन