રાજકોટ# સૌરાષ્ટ્ર માં પાટીદાર અનામત આંદોલન પછી પોરબંદર ભાજપના સાસંદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને સૌરાષ્ટ્ર પાસ ના કન્વીનર લલિત વસોયા આમને સામને છે.
તાજેતરમાં વિઠ્ઠલ રાદડિયાએ એ લલિત વસોયાને ધોરાજી માર્કેટ યાર્ડની ચૂંટણી તો લડી લેવા પડકાર ફેક્યો હતો, જેના ભાગ રૂપે આજે પાસ કન્વીનર લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાને ખુલ્લો પત્ર પાઠવ્યો હતો.
પત્રમાં કહ્યું હતુ કે, ધોરાજીમાં કોની તાકાત છે અને સમાજ કોની સાથે છે તે તમે પોતે પંચાયતની ચૂંટણીમાં જોયું હશે કે, ધોરાજી તાલુકા પંચાયતમાં વર્ષોથી તમારો કબજો હતો પણ તાલુકા પંચાયત એકજ જાટકે ગઈ એ ખ્યાલ હશે. આ સિવાય અન્ય પડકાર પણ લલિત વસોયા રાદડિયાને ફેક્યો હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર