Home /News /politics /

રાજ્ય કર્મચારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમિન સામે વિરોધનો વંટોળ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સહકારી મંડળી કર્મચારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમિન સામે હવે વિરોધનો વંટોળ ઉભો થયો છે. શિક્ષણ ફંડથી પગાર વધારો ન કરાતો હોવાનો આરોપ મુકીને ગુજરાત રાજ્ય સહકારી મંડળી કર્મચારી સંઘ પેટલાદે રાજ્ય સહકાર કમિશ્નરને આવેદન પત્ર આપ્યુ હતુ.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સહકારી મંડળી કર્મચારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમિન સામે હવે વિરોધનો વંટોળ ઉભો થયો છે. શિક્ષણ ફંડથી પગાર વધારો ન  કરાતો હોવાનો આરોપ મુકીને ગુજરાત રાજ્ય સહકારી મંડળી કર્મચારી સંઘ પેટલાદે રાજ્ય સહકાર કમિશ્નરને આવેદન પત્ર આપ્યુ હતુ.

પેટલાદ સંઘનો આરોપ છે કે ઘનશ્યામ અમિન છેલ્લા 1993-94થી સંઘના અધ્યક્ષ છે.તેઓએ જાણી જોઇને સંઘમાં સરકારના પ્રતિનિધિઓની નિમણુક થવા દીધી નથી.જેથી ગોટાળા બહાર ન આવે. સરકારની જવાબદારીમાં મુક્તિ મળી રહે તે માટે સરકારી ગ્રાન્ટને જતી કરી છે.

રાજ્યમા 70 હજાર સહકારી સંસ્થાઓ છે.સરકારે શિક્ષણની તાલીમ  આપવા માટે ખાસ જોગવાઇ કરી પણ તેના માટે સંઘે કોઇ વ્યવસ્થા કરી નથી. સાથે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળી રહ્યો છે. પણ  સહકારી સંઘોમાં અત્યારે પણ પાચમાં પગાર પંચ પ્રમાણે જ પગાર અપાય છે.
First published:

Tags: કર્મચારી, ગાંધીનગર, રાજકારણ, સરકાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन