મુશર્રફના કબુલાતનામા સામે ડોભાલનો વળતો પ્રહાર, કહ્યું-જેવા હીરો તેવા નેતા

Haresh Suthar | News18
Updated: October 28, 2015, 5:10 PM IST
મુશર્રફના કબુલાતનામા સામે ડોભાલનો વળતો પ્રહાર, કહ્યું-જેવા હીરો તેવા નેતા
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુઝર્રફે પાક ટીવી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂ અંગે ભારતના એનએસએ અજીત ડોભાલે નિશાન સાધી વળતો પ્રહાર કર્યો છે. અજીત ડોભાલે મુશર્રફને આતંકવાદીઓને હીરો ગણાવતા નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે. અજીત ડોભાલે કહ્યું કે, જેવા એમના હીરો હશે એવા જ તો નેતા હશે.

  • News18
  • Last Updated: October 28, 2015, 5:10 PM IST
  • Share this:
નવી દિલ્હી # પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુઝર્રફે પાક ટીવી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂ અંગે ભારતના એનએસએ અજીત ડોભાલે નિશાન સાધી વળતો પ્રહાર કર્યો છે. અજીત ડોભાલે મુશર્રફને આતંકવાદીઓને હીરો ગણાવતા નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે. અજીત ડોભાલે કહ્યું કે, જેવા એમના હીરો હશે એવા જ તો નેતા હશે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે કબુલ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓથી ત્રસ્ત છે. પાકિસ્તાનની એક ટીવી ચેનલ દુનિયા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને તાલીમ આપે છે અને એનો ઉપયોગ ભારત વિરૂધ્ધ કરે છે.

મુશર્રફે 26/11 મુંબઇ હુમલામાં માસ્ટર માઇન્ડ આતંકી સંગઠન જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઇદ અને લશ્કર એ તોયબાના વડા જકીઉર રહમાન લખવીને પાકિસ્તાનના હીરો ગણાવ્યા હતા. ઉપરાંત મુશર્રફે આતંકી સંગઠન અલ કાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેન, એના સહયોગી અલ જવાહિરી, આતંકી જલાલુદ્દીન હક્કાની અને કાશ્મીરમાં લડનારા આતંકવાદીઓને પણ પાકિસ્તાનના હીરો ગણાવ્યા હતા.
First published: October 28, 2015, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading