Home /News /politics /પીએમ પર નીતીશનો પ્રહાર, કહ્યું- ટ્વીટર પર કામ કરે છે કેન્દ્ર સરકાર!

પીએમ પર નીતીશનો પ્રહાર, કહ્યું- ટ્વીટર પર કામ કરે છે કેન્દ્ર સરકાર!

પટણાઃ ગયામાં પીએમની રેલી પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવ્યો છે. નીતીશ કુમારે આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારને ખરેખર યૂનિયન ટ્વીટર સરકાર કહી શકાય.

પટણાઃ ગયામાં પીએમની રેલી પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવ્યો છે. નીતીશ કુમારે આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારને ખરેખર યૂનિયન ટ્વીટર સરકાર કહી શકાય.

  • IBN7
  • Last Updated :
પટણાઃ ગયામાં પીએમની રેલી પહેલા બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કેન્દ્ર સરકાર પર એક મોટો આરોપ લગાવ્યો છે. નીતીશ કુમારે આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારને ખરેખર યૂનિયન ટ્વીટર સરકાર કહી શકાય.

મજાની વાત એ છે કે, આ આરોપ લગાવવા માટે નીતીશે પણ જાતે ટ્વીટ કર્યું છે. નીતીશે લખ્યું છે કે, અંતે અમને આવી સરકાર મલી ગઇ છે. જેને ખરેખર યૂનિયન ટ્વીટર સરકાર કહી શકાય. નીતીશે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર ટ્વીટર પર સાંભળે છે અને ટ્વીટર પર જ કામ કરે છે.

Finally we have a government that could be truly called a "Union Twitter Government" that listens, acts, and responds only on twitter

— Nitish Kumar (@NitishKumar) August 9, 2015

તો આ તરફ બિહારના નવા રાજ્યપાલ રામનાથ કોવિંદની નિયૂક્તિને લઇને નીતીશે કેન્દ્ર સરકાર પર પણ પ્રહાર કર્યો છે. દિલ્હીથી પટણા પહોંચ્યા બાદ મુખ્યપ્રધાન નીતીશ કુમારે કહ્યું કે, તેમને નિયૂક્તિની જાણકારી આપવાની ઔપચારિકતા પણ પૂરી કરવામાં આવી ન હતી.

આ સાથે તેઓએ બીજેપી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, નવા રાજ્યપાલની જ્ઞીતીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી વિરોધીઓની ઇચ્છા સાફ છલકાય છે, કે નિયૂક્તિને લઇને તેઓ કેવા પ્રકારનું રાજકારણ કરી રહ્યાં છે.
First published:

Tags: આરોપ, કેન્દ્ર સરકાર, ટ્વીટર, દેશ, નરેન્દ્ર મોદી, પટણા, બિહાર, ભાજપ, રાજકારણ, રાજ્યપાલ, વિરોધ, વિવાદ, સરકાર, હુમલો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन