Home /News /politics /

બિહાર ચૂંટણી : ભાજપ રમશે મુસ્લિમ-યાદવ કાર્ડ

બિહાર ચૂંટણી : ભાજપ રમશે મુસ્લિમ-યાદવ કાર્ડ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નિતિશકુમાર અને લાલુપ્રસાદ યાદવના મજબૂત સામાજિક ગઠબંધનનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંઠન(એનડીએ) આ વખતે મુસ્લિમ અને યાદવ કાર્ડ રમવા જઇ રહ્યું છે. આ ચૂંટણીમાં એનડીએ દ્વારા મુસ્લિમ અને યાદવ ઉમેદવારો વધુ સંખ્યામાં મેદાને જંગમાં ઉતારાય એવી સંભાવના છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # બિહાર વિધાનસભા ચૂંટણીમાં નિતિશકુમાર અને લાલુપ્રસાદ યાદવના મજબૂત સામાજિક ગઠબંધનનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંઠન(એનડીએ) આ વખતે મુસ્લિમ અને યાદવ કાર્ડ રમવા જઇ રહ્યું છે. આ ચૂંટણીમાં એનડીએ દ્વારા મુસ્લિમ અને યાદવ ઉમેદવારો વધુ સંખ્યામાં મેદાને જંગમાં ઉતારાય એવી સંભાવના છે.

બિહાર ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, લોકોનું માનવું છે કે નિતિશકુમાર દ્વારા ભાજપને છોડી આરજેડી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવતાં વિકાસને ઝટકો લાગ્યો છે. માનવામાં આવે છે કે, જો રાજ્યમાં એનડીએ જીતે તો સુશીલકુમાર મોદી મુખ્યમંત્રી પદ માટે મજબૂત ઉમેદવાર છે.
First published:

Tags: એનડીએ, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, મુસ્લિમ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन