નવાઝે માન્યું- કારગિલ યુદ્ધ અટલની પીઠમાં ખંઝર માર્યા જેવું

News18 Gujarati | IBN7
Updated: February 17, 2016, 1:14 PM IST
નવાઝે માન્યું- કારગિલ યુદ્ધ અટલની પીઠમાં ખંઝર માર્યા જેવું
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે 1999માં કરેલ કારગિલ યુદ્ધ પર મહત્વનું નિવેદન આપ્યું છે. પાક. પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યું કે, કારગિલ યુદ્ધ ભારતની પીઠમાં ખંઝર માર્યા બરોબર હતું. નવાજે આ વાત પાકિસ્તાની ચૈનલ એઆરવાઇ ન્યુઝ પર પૈનલ ડિસ્કશન દરમિયાન કબુલ કરી હતી.

  • IBN7
  • Last Updated: February 17, 2016, 1:14 PM IST
  • Share this:
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે 1999માં કરેલ કારગિલ યુદ્ધ પર મહત્વનું નિવેદન આપ્યું છે. પાક. પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યું કે, કારગિલ યુદ્ધ ભારતની પીઠમાં ખંઝર માર્યા બરોબર હતું. નવાજે આ વાત પાકિસ્તાની ચૈનલ એઆરવાઇ ન્યુઝ પર પૈનલ ડિસ્કશન દરમિયાન કબુલ કરી હતી.
શરીફે ભારત તરફ સંબોધિત કરતા કહ્યું કે વચ્ચે એક બોર્ડર આવી ગઇ, બાકી તમે અને અમે બધા એક જ છીએ. એક જ જમીનના બે છીએ. શરીફે કહ્યું કે આલુ અને ગોશ્ત તમે પણ ખાઓ છો અને અમે પણ ખાઇએ છીએ. શરીફે કહ્યું કે વાજપેયી સાહેબે આ વાતની ફરિયાદ કરી હતી. શરીફના મુજબ તેમણે કહ્યું કે જવાબ એક તરફ તો લો ઓફ ડિક્લિયરેશન થઇ રહ્યું છે અને બીજી બાજુ કારગિલનું મિસએડવેચર આપીને પીઠમાં ખંઝર મારી દીધું.
નવાજ શરીફે કહ્યું કે વાજપેયી સાહેબ ઠીક કહેતા હતા. તેમની જગ્યાએ હું હોત તો પણ આજ કહેત. તેમની પીઠમાં ખરેખર ખંજર માર્યું હતું.(ગદ્દારી કરી હતી.) શરીફે મજબુરી બતાવતા કહ્યું કે પણ હવે હું આ મજબુરી કોની પાસે બતાઉ. તેમણે કહ્યું કે જે રબને તમે માનો છો તેને અમે પણ માનીએ છીએ. તેને જ જણાવું.
First published: February 17, 2016, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading